જુનાગઢના ધારાસભ્યની 12 વર્ષીય પૌત્રીના છેલ્લા શબ્દો, ‘પપ્પા મને બચાવી લો…મારે તમારી સાથે રહેવું છે…’
જુનાગઢઃ 18 મેના રોજ જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષીના દીકરાના પરિવારને હૈદરાબાદમાં ગંભીર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં મનોજભાઈની 12 વર્ષીય દીકરી પરીનું અકાળે અવસાન થયું હતું અને પરિવારના અન્ય સભ્યોને નાની-મોટી ઈજા થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પરીની અંતિમ યાત્રા 20 મેના રોજ જુનાગઢદીકરીના અંતિમ યાત્રા જુનાગઢ ખાતે નીકળી હતી. અંતિમ યાત્રામાં અનેક…