અમદાવાદના ધારાસભ્યની ગુંડાગર્દી, જાહેરમાં મહિલાને લાતો મારી ધોલાઈ કરી
અમદાવાદ: રાજ્ય સરકાર એક તરફ મહિલા સશક્તિકરણની વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ ભાજપના જ નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ પાણીની રજૂઆત કરવા માટે આવેલી મહિલા સાથે અશોભનીય વર્તન કરતાં જાહેરમાં ફટકારી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મેઘાણીનગર બંગલા એરિયામાં ધારાસભ્ય કાર્યાલય પર પાણીના મુદ્દે મહિલા રજૂઆત કરવા માટે પહોંચી હતી. જ્યાં…