Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightપાકિસ્તાનના કયા ખેલાડીએ હાર્દિક પંડ્યાને કોચિંગ આપવાને લઈને BCCIને અપીલ કરી

પાકિસ્તાનના કયા ખેલાડીએ હાર્દિક પંડ્યાને કોચિંગ આપવાને લઈને BCCIને અપીલ કરી

નવી દિલ્હીઃ ગુરૂવારે વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ હાર્દિક પંડ્યાએ 46 રનની આક્રમક બેટિંગ રમતા ભારતનો સ્કોર 268 સુધી પહોંચી શક્યો હતો. તેણે મહેન્દ્ર સિંહ ધોનીની સાથે મળીને 70 રનની ભાગીદારી કરી હતી. તેણે બોલિંગમાં એક વિકેટ પણ ઝડપી હતી.

કેરેબિયન ટીમ વિરૂદ્ધ સન્માનજનક ઈનિંગ રમ્યા છતાં હાર્દિક પંડ્યાના પ્રદર્શનમાં પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકને કેટલીક ખામી જોવા મળી છે. રઝાકના કહ્યા પ્રમાણે, હાર્દિક પંડ્યાની બેટિંગ ટેક્નિકમાં ખામી છે. રઝાકે કહ્યું કે, તે ભારતીય ખેલાડીને વિશ્વના સૌથી શાનદાર ઓલરાઉન્ડર ખેલાડીઓની યાદીમાં સામેલ કરી શકે છે.

રઝાકે ટ્વીટર પર લખ્યું હતું કે, આજે હું હાર્દિક પંડ્યાને નજીકથી જોઈ રહ્યો હતો અને બોલને હિટ કરવા સમયે મને તેના શરીરનું સંતુલન યોગ્ય ન લાગ્યું. મેં તેનું ફુટવર્ક પણ જોયું જેથી ખ્યાલ આવ્યો કે તે આના કારણે આઉટ થઈ જાય છે.

રઝાકે કહ્યું કે, જો હું તેને કોચિંગ આપી શકું, તો હું તેને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડીમાંથી એક બનાવી શકું છું. જો બીસીસીઆઈ તેને એક શાનદાર ઓલરાઉન્ડર બનાવવા ઈચ્છે છે તો હું હંમેશા હાજર છું.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I participated on this online casino site and succeeded a significant amount, but after some time, my mother fell ill, and I required to take out some money from my account. Unfortunately, I faced issues and could not withdraw the funds. Tragically, my mother passed away due to this gambling platform. I implore for your help in lodging a complaint against this website. Please assist me to obtain justice, so that others do not face the pain I am going through today, and prevent them from crying tears like mine. ????

  2. I participated on this online casino site and won a considerable amount, but eventually, my mom fell sick, and I wanted to cash out some funds from my casino account. Unfortunately, I experienced difficulties and was unable to complete the withdrawal. Tragically, my mother died due to this gambling platform. I request for your assistance in lodging a complaint against this online casino. Please assist me to obtain justice, so that others do not experience the pain I am going through today, and prevent them from shedding tears like mine. ??????????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page