Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratકોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ વિપક્ષ નેતા પદેથી રાજીનામું આપ્યું?

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ વિપક્ષ નેતા પદેથી રાજીનામું આપ્યું?

અમદાવાદ: લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસમાં એક પછી એક મોટા ગજાના નેતાઓ રાજીનામું આપી રહ્યાં છે. ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો પર પરાજય થતાં કોંગ્રેસમાં ટપોટપ રાજીનામાં પડી રહ્યા છે. ત્યારે ગુજરાતના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિપક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. પરેશ ધાનાણીએ પોતાના રાજીનામાં પત્રમાં નવા ચહેરાઓને તક આપવા આવે તેવું પત્રમાં લખવામાં આવ્યું છે.

કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપતાં રાજકારણ ખળભળાટ મચી ગયો છે. પરેશ ધાનાણીએ વિપક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. જોકે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પરેશ ધાનાણીએ રાજીનામાંનો પત્ર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને મોકલી આપ્યો છે. પરેશ ધાનાણી અમરેલી પર લોકસભાની બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે. પરેશ ધાનાણી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના લોકોમાંથી એક ગણાય છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #InfinitePossibilities ? into this cosmic journey of imagination and let your imagination roam! ? Don’t just enjoy, experience the thrill! ? Your brain will thank you for this exciting journey through the worlds of discovery! ?

  2. I played on this online casino site and won a considerable sum of money, but after some time, my mom fell ill, and I required to take out some funds from my casino account. Unfortunately, I encountered difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mom died due to this gambling platform. I request for your support in lodging a complaint against this site. Please support me to achieve justice, so that others won’t face the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

  3. I participated on this online casino platform and earned a substantial pile of earnings. However, later on, my mother fell critically ill, and I required to take out some funds from my account. Unfortunately, I encountered issues and couldn’t withdraw the funds. Tragically, my mother died due to such casino site. I urgently request your help in bringing attention to this situation with the online casino. Please assist me to find justice, to ensure others won’t have to experience the anguish I’m facing today, and prevent them from experiencing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page