Monday, April 15, 2024
Google search engine
HomeGujaratપતિ-પત્નીના સંબંધને લજવતો બનાવ, પત્નીએ પ્રેમી સાથે મળીને પતિના કર્યા આવા હાલ

પતિ-પત્નીના સંબંધને લજવતો બનાવ, પત્નીએ પ્રેમી સાથે મળીને પતિના કર્યા આવા હાલ

પતિ-પત્ની ઔર વોનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પાટણ જિલ્લામાં પતિ-પત્નીના સંબંધને લજવતો બનાવ બન્યો છે. પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધા બાદ લા-શને ઠેકાણે લગાવીને મગરનાં આંસુ સારતી પોલીસ મથકે પતિ ગુમ થયાની અરજી કરી આવી હતી. જોકે, ત્રણ-ત્રણ મહિના વિતવા છતાં મૃતકનો કોઇ પત્તો ન મળતાં મૃતકના પિતરાઇ ભાઇએ ન્યાય માટે હાઇકોર્ટના દરવાજા ખખડાવતાં સમગ્ર ભાંડો ફુટ્યો હતો.

બનાવી વિગત મુજબ ચાણસ્મા તાલુકાના મીઠીઘારીયાલ ગામમાં ત્રણેક માસ અગાઉ અંજુ પટેલ નામની મહિલાએ તેના પતિ દશરથ પટેલ ગુમ થયાની જાણવાજોગ અરજી પોલીસ મથકે આપી હતી. જ્યારે ત્રણ માસ સુધી દશરથ પટેલનો પણ કોઈ પત્તો ન મળતા તેના પિતરાઈ ભાઇ સુરેશ પટેલ સાથે કંઈક થયાની શંકા ગઇ હતી.આથી તેમણે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી કરી હતી.

હાઇકોર્ટની નોટિસ બાદ ચાણસ્મા પોલીસે અંજુ પટેલ અને તેના પ્રેમી બેચર પટેલને પોલીસ મથકે બોલાવીને કડકાઈથી પૂછપરછ કરતા બેચર પટેલે તેની પ્રેમિકા અંજુ પટેલ સાથે મળી તેના પતિ દશરથ પટેલની કરરરપીણ હમત્યા કરી લામશને ખેતરમાં દાટી દીધી હોવાનું કબુલાત કરી હતી.

બેચર પટેલ તેની પ્રેમિકા અંજુ સાથે મળીને હલલત્યા કરી હોવાનું કબૂલાત કરતાં મામલતદાની ઉપસ્થિતિમાં ખેતરોથી મૃરતકનું કંકકકાલ બહાર કાઢવામાં આવ્યું હતું અને ચાણસ્મા પોલીસે ચાણસ્મા આરોગ્ય કેન્દ્રના ડોક્ટરનું પંચનામુ કરી બંને પ્રેમી પંખીડા સામે હમત્યાનો ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. I engaged on this gambling website and won a considerable cash, but eventually, my mom fell ill, and I needed to cash out some money from my account. Unfortunately, I encountered problems and could not complete the withdrawal. Tragically, my mother passed away due to such online casino. I request for your assistance in bringing attention to this website. Please assist me to achieve justice, so that others do not undergo the hardship I am going through today, and avert them from shedding tears like mine. ????

  2. I engaged on this gambling website and won a substantial sum of money, but eventually, my mother fell ill, and I wanted to take out some funds from my balance. Unfortunately, I encountered issues and was unable to complete the withdrawal. Tragically, my mom died due to the casino site. I implore for your assistance in reporting this site. Please support me to obtain justice, so that others won’t face the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

  3. I participated on this casino platform and won a substantial cash, but later, my mother fell ill, and I required to cash out some funds from my account. Unfortunately, I experienced issues and couldn’t withdraw the funds. Tragically, my mother died due to the casino site. I plead for your assistance in reporting this online casino. Please help me in seeking justice, so that others won’t undergo the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page