|

પત્નીના આયુષ્ય માટે પતિઓ કર્યાં વ્રત ને કરાવી ખાસ પૂજા

સમગ્ર ભારતમાં અત્યાર સુધી અનેક સન્માન સમારંભ તથા બીજા અનેક નવીન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને જોયા પણ છે. પરંતુ તાજેતરમાં મધ્ય પ્રદેશ રાજ્યના ઈન્દરોમાં દેશના ઈતિહાસમાં સૌ પ્રથમવાર પત્ની પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. પત્ની પૂજન કાર્યક્રમની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી અને આ કાર્યક્રમ સમગ્ર ઈન્દોરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ કાર્યક્રમમાં પતિ તેમની પત્નીની પૂજા કરી પત્ની પાસેથી આશીર્વાદ લેતા હોય છે અને પતિ દ્વારા પત્નીના લાંબ આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ કાર્યક્રમ જોઈને લોકોને નવાઈ લાગી હતી.

આ પત્ની પૂજનનો ભવ્ય કાર્યક્રમ ઈન્દોરમાં નહીં દેશમાં સૌ પ્રથમવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પતિ તેમની પત્નીની પૂજા કરી પત્ની પાસેથી આશીર્વાદ લેતા હોય છે અને પતિ દ્વારા પત્નીના લાંબા આયુષ્ય માટે પાર્થના કરવામાં આવે છે.

આ પત્ની પૂજનનો ભવ્ય કાર્યક્રમ ઈન્દોરમાં જ નહીં પરંતુ દેશમાં સૌ પ્રથમવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જેમાં પત્ની પૂજન કાર્યક્રમે બીજા અનેક કાર્યક્રમોને ઝાંખા પાડી દીધા છે. આ કાર્યક્રમનું આયોજન ભારતના સમજદાર અને સુધી પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમની દરેક સમાજમાં પ્રશંસા કરવામાં આવી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.