Friday, April 19, 2024
Google search engine
HomeBusinessટીમ ઈન્ડિયા માટે પીપૂડી વગાડનાર ચારૂલતા પટેલ ટૂંક સમયમાં ‘પેપ્સિકો’ની એડમાં જોવા...

ટીમ ઈન્ડિયા માટે પીપૂડી વગાડનાર ચારૂલતા પટેલ ટૂંક સમયમાં ‘પેપ્સિકો’ની એડમાં જોવા મળશે

આણંદ: ‘પેપ્સિકો’એ પીપુડી વગાડનાર ઈન્ડિયન ક્રિકેટ ટીમની 87 વર્ષના ફેન ચારૂલતા પટેલને પોતાના ‘સ્વેગ’ કેમ્પેઈનને નવો ચહેરો બનાવ્યા છે. બર્મિંઘહમમાં ચારૂલતા પટેલનું ભારતીય ક્રિકેટર્સ વિરાટ કોહલી અને રોહિત શર્માની સાથે ફેન મોમેન્ટ ફોટો અને વીડિયો ખૂબ વાયરલ થયા છે. જાહેરાતની દુનિયામાં ચમકતા જ ચારૂલતા બાને જાણે લોટરી લાગી ગઈ છે.

પેપ્સીની સાથે બિયોન્સે અને પ્રિયંકા ચોપડા જેવા કેટલાંય ગ્લોબલ સ્ટાર્સ જોડાઈ ચૂક્યા છે. હવે કંપની ચારૂલતા પટેલે હાલના વર્લ્ડ કપમાં ‘સ્વેગ સ્ટાર’ તરીકે રજૂ કરશે. પેપ્સિકોના પ્રવક્તાએ કહ્યું હતું કે, પેપ્સી ચારૂલતા પટેલના અદભુત સ્વેગની કહાનીને સામે લાવી ગૌરવંતિ મહસૂસ કરી રહ્યું છે. તેમનો રમત પ્રત્યેનો પ્રેમ દુનિયાને દેખાડે છે જ્યારે જિંદગીની ખુબસુરત પળોને જીવવાની વાત આવે છે તો ઉંમર કોઈ અડચણ નથી. પ્રવક્તાએ બ્રાન્ડ ‘ઇન્ડિયન ક્રિકેટ ફૈનની ભાવનાને સલામ’ કરવા માટે ચારૂલતાની સાથે મળીને કામ કરશે.

ચારૂલતા પટેલ 2 જુલાઈએ ભારત-બાંગ્લાદેશની મેચ દરમિયાન ચર્ચામાં આવ્યા હતા. જ્યાં તેઓ પૂરા જોશની સાથે ભારતીય ટીમનો હોંસલો વધારી રહ્યા હતા. તેના એક દિવસ બાદ જ પેપ્સિકોએ તેમને પોતાની સાથે જોડી લીધા હતાં.

બ્રાન્ડ સ્પેશ્યાલિસ્ટ અને સોશિયલ કમેંટેટર સંતોષ દેસાઇ કહ્યું હતું કે, આ ચતુરાઈવાળો દિલચસ્પ દાવ છે. એક લાંબ સમય બાદ ઈન્ડ્સ્ટ્રીઝમાં કંઈક બોલ્ડ થઈ રહ્યું છે. ચારૂલતા આ સપ્તાહથી જ પેપ્સીની સાથે એડનું શુટિંગ શરૂ કરી રહ્યા છે જે ટીવી અને ડીજીટલ સહિત તમામ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસારિત થઇ શકે છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. Як знайти найкращий тактичний рюкзак
    Комфорт та зручність
    військові тактичні рюкзаки [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]військові тактичні рюкзаки[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page