Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywoodકિંજલ દવેનું આવ્યું ‘માખન ચોર’ નવું સોંગ, કિંજલે પાઠવી જન્માષ્ટમીની શુભેચ્છાઓ

કિંજલ દવેનું આવ્યું ‘માખન ચોર’ નવું સોંગ, કિંજલે પાઠવી જન્માષ્ટમીની શુભેચ્છાઓ

અમદાવાદ: જન્માષ્ટમીના તહેવારની ઉજવણી દેશ આખો કરી રહ્યું છે ત્યારે ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવેએ પણ આ ઉજવણીને ખાસ બનાવી હતી. કિંજલે તેનાં ચાહકોને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી હતી અને સાથે જ નટખટ બાળ ગોપાળ સાથેની તસવીરો તેનાં ઈન્સ્ટાગ્રામ પેજ પર શરે કરી હતી જે હાલ વાયરલ થઈ છે.

ગુજરાતના જાણીતી સિંગર કિંજલ દવે આ તસવીરોમાં બાળ ગોપાળ સાથે મસ્તી કરતી જોવા મળી હતી અને કિંજલે બાળ ગોપાલ સાથે ખાસ પળો વીતાવતી જોવા મળી હતી.

આ સાથે જ કિંજલ દવેએ ‘માખણ ચોર’ માટે ખાસ ગીત રચ્યું છે. જેનાં લિરિક્સ તેનાં પિતા લલિત દવેએ જ લખ્યાં છે. જ્યારે મ્યૂઝિક મયૂર નાડિયાનું છે. જેને ડિરેક્ટ સૌરભ ગજ્જરે કર્યું છે અને આ ગીતને પ્રોડ્યુસ નવઘણ મુંધવાએ કર્યું છે.

આ સાથે જ કિંજલ દવેએ ‘માખણ ચોર’ કાનુડાની તસવીરો તેનાં ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of excitement! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #InfinitePossibilities Embark into this thrilling experience of knowledge and let your imagination fly! ✨ Don’t just explore, immerse yourself in the thrill! ? ? will thank you for this exciting journey through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page