Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalઅરૂણ જેટલીના ખબર-અંતર પૂછવા મોડી રાતે ભાજપના નેતાઓ AIIMS પહોંચ્યા

અરૂણ જેટલીના ખબર-અંતર પૂછવા મોડી રાતે ભાજપના નેતાઓ AIIMS પહોંચ્યા

નવી દિલ્હી: ઘણાં લાંબા સમયથી બિમાર રહેતા પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીને AIIMSમાં એડમિટ કરવામાં આવ્યા છે. હાલ તેમને એઈમ્સનાં સીએન ન્યુરો કાર્ડિયેક સેન્ટરમાં એડમિટ કરાયા છે. મોટી રાતે અરૂણ જેટલીના ખબર-અંતર પૂછવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એઈમ્સ પહોંચ્યાં હતાં. આ ઉપરાંત અમિત શાહ, હર્ષવર્ધન અને ઓમ બિરલા સહિતના નેતા પણ પહોંચ્યા હતાં. રાષ્ટ્રપતિ કોવિંદ પણ અરૂણ જેટલીને મળવા પહોંચ્યા હતાં.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીની 9 ઓગસ્ટે તબિયત ખરાબ થતાં તેમને એઈમ્સમાં દાખલ કરાયા હતાં. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ જેટલીને મળવા એઈમ્સ ખાતે પહોંચ્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ એઈમ્સના ડોકટરસ પાસેથી જેટલીની તબિયત વિશે પૂછપરછ કરી હતી. ડોક્ટરો સતત તેમનું નિરીક્ષણ કરી રહ્યાં હતાં.


ઉલ્ખ્ખનીય છે પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીને ગભરામણ અને નબળાઈની અસર થતાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સમાં દાખલ કરાયા છે. એઈમ્સના વરિષ્ઠ તબીબોએ તેમની તપાસ કરી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits Dive into this thrilling experience of discovery and let your mind roam! ? Don’t just enjoy, savor the excitement! #FuelForThought Your brain will be grateful for this exciting journey through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page