Tuesday, April 23, 2024
Google search engine
HomeNationalઆને કહેવાય પાક્કી મિત્રતા: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભીડ વચ્ચે બેઠેલાં મિત્રને ઓળખી...

આને કહેવાય પાક્કી મિત્રતા: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભીડ વચ્ચે બેઠેલાં મિત્રને ઓળખી લીધા, જાણો કેવી રીતે

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મિત્રનું એક સરસ ઉદાહરણ સામે આવ્યું છે. રવિવારે રાષ્ટ્રપતિ ઓરિસ્સાની ઉત્કલ યુનિવર્સિટીના ‘પ્લેટિનમ જ્યૂબિલિ સમારોહ’માં હજારી આપવા પહોંચ્યા હતાં જ્યાં દર્શકોની બહુ જ ભીડ જોવા મળી હતી. સ્ટેજ પર બિરાજમાન રાષ્ટ્રપતિ કોવિંદે આટલી ભીડમાં બેઠેલા પોતાના એક 12 વર્ષના મિત્રને જોયા જેમને મળવા માટે બોલાવ્યા હતા. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

અંગ્રેજી અખબરના રિપોર્ટ પ્રમાણે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભીડ વચ્ચે બેઠેલા પોતાના મિત્રને પાઘડી વડે ઓળખી લીધા હતાં. ત્યાર બાદ તેમણે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને આગ્રહ કર્યો હતો કે, ઈવેન્ટ પૂર્ણ થયા બાદ તે તેમના મિત્રને સ્ટેજ પર બોલાવે. જ્યારે બંને મળ્યાં તો એકબીજાને ભેટી પડ્યા હતાં. લાંબા સમય બાદ મળી રહ્યાં હોવાથી બંનેએ કેટલીક તસવીરો પણ પડાવી હતી.

રાષ્ટ્રપતિ કોવિંદના મિત્ર વીરભદ્ર સિંહ 2000થી 2006 સુધી રાજ્યસભામાં એસસી/એસટી કમિટીના સભ્ય રહી ચૂક્યા હતા. તે સમયે રાષ્ટ્રપતિ કોવિંદ પણ તેમાં મેમ્બર હતા. ઓરિસ્સાના પૂર્વ રાજ્યસભા સભ્ય વીરભદ્ર સિંહે જણાવ્યું હતું કે, તે 12 વર્ષ બાદ રાષ્ટ્રપતિને મળી રહ્યા છે પરંતુ તેમનો મળવાનો અંદાજ પહેલા જેવો જ છે. તેઓ રાષ્ટ્રપતિના વ્યવહારથી ખૂબ ખુશ હતા.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of wonder! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #MindBlown Embark into this exciting adventure of imagination and let your thoughts roam! ✨ Don’t just enjoy, savor the thrill! ? Your brain will thank you for this exciting journey through the dimensions of discovery! ?

  2. I tried my luck on this online casino platform and earned a considerable amount of money. However, afterward, my mom fell critically sick, and I required to take out some money from my account. Unfortunately, I faced issues and couldn’t complete the withdrawal. Tragically, my mother died due to such casino site. I urgently ask for your support in reporting this concern with the site. Please aid me to obtain justice, to ensure others do not face the hardship I’m facing today, and prevent them from undergoing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page