Tuesday, April 9, 2024
Google search engine
HomeSportsપૃથ્વી શૉએ ધોલાઈ કરતાં બોલર શિવમ માવી બગડ્યો, પહેલા હાથ પછી પકડી...

પૃથ્વી શૉએ ધોલાઈ કરતાં બોલર શિવમ માવી બગડ્યો, પહેલા હાથ પછી પકડી લીધી ગરદન

કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે ગુરૂવારે રમાયેલી મેચમાં પૃથ્વી શૉએ ધૂંઆધાર બેટિંગ કરી માત્ર 41 બોલમાં 82 રન ફટકાર્યા હતા. પૃથ્વી શૉએ પોતાની આ ઈનિંગ્સમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. શૉને મેન ઓફ ધ મેચ ખિતાબથી નવાજવામાં આવ્યો હતો.

પૃથ્વી શૉએ પહેલી ઓવરથી જ ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે કોલકાતા નાઈટરાઈડર્સના બોલર શિવમ માવીની ઓવરમાં છ ચોગ્ગા ઝૂંડી ઈતિહાસ રચ્યો હતો. પૃથ્વી શૉ આઈપીએલના ઈતિહાસમાં માત્ર બીજો બેટ્સમેન બન્યો જેણે એક જ ઓવરમાં 6 ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો. આ પહેલાં રહાણએ વર્ષ 2012માં બેંગ્લોર સામે મેચમાં એક જ ઓવરમાં 6 ચોગ્ગા લગાવ્યા હતા.

નોંધનીય છે કે પૃથ્વી શૉ અને શિવમ માવી ભલે આ મેચમાં એકબીજા સામે રમ્યા હોય, પણ મેદાન બહાર બંને ખૂબ સારા મિત્રો છે. દોસ્તીનો આ જ નજારો મેચ પૂરી થયા બાદ જોવા મળ્યો હતો.

મેચ પૂરી થયા બાદ શિવમ માવીએ પૃથ્વી શૉ પાસે બદલો લીધો હતો. વાત એમ છે કે મેચ પૂરી થયા બાદ પૃથ્વી શૉ અને શિવમ માવી એકબીજાને હાથ મિલાવવા માટે મળ્યા હતા. જ્યારે શિવમ માવીએ પૃથ્વીને જોયો તો તને ગળે લગાવી લીધો હતો, સાથે જ મજાકમાં પૃથ્વીની ગરદન પકડી લીધી હતી.

સોશ્યલ મીડિયા પર આનો વીડિયો પણ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જોકે બંને મિત્રોની ખેલદિલીના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.

પૃથ્વી આઈપીએે ઈતિહાસનો એકમાત્ર બેટ્સમેન બની ગયો છે જેણે પહેલી જ ઓવરમાં 6 ચોગ્ગા ફટકાર્યાનો રેકોર્ડ બનાવ્યો છએ. આ પહેલા આઈપીએલમાં આવું ક્યારેય બન્યું નથી. પૃથ્વીએ આ મેચમાં 18 બોલમાં ફિફ્ટી ફટકારી હતી, જે આ સિઝનમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ છે. પૃથ્વીએ દીપક હુડ્ડાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. દીપકે આ સિઝનમાં 20 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. પૃથ્વી આ મેચમાં 90 રન બનાવીને આઉટ થયો હતો, તેની આઈપીએલ કરિયરની આ 9મી ફિફ્ટી હતી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! ? Embark into this thrilling experience of discovery and let your mind fly! ✨ Don’t just enjoy, savor the thrill! ? Your brain will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ✨

  2. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of wonder! ? The captivating content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #AdventureAwaits Dive into this cosmic journey of knowledge and let your thoughts fly! ? Don’t just enjoy, experience the excitement! ? Your mind will thank you for this thrilling joyride through the dimensions of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page