Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodપ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસે શોના, સ્વીટી, જાનુ કે બેબી કહીને નથી...

પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસે શોના, સ્વીટી, જાનુ કે બેબી કહીને નથી બોલાવતી પણ….??

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પોતાનાથી 10 વર્ષ નાના પતિ નિક જોનાસને લાડકું નામ આપ્યું છે. પ્રિયંકા ચોપરા પોતાના પતિને બાબુ કહીને બોલાવે છે. આ વાતનો ખુલાસો હાલમાં જ થયો હતો. નિકે સોશિયલ મીડિયામાં પત્ની પ્રિયંકાને મિસ કરવાની વાત શૅર કરી હતી. જેના જવાબમાં પ્રિયંકાએ પતિને બાબુથી સંબોધ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા તથા નિક અવાર-નવાર એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી ચૂક્યા છે. નિકે એક સેલ્ફી સોશિયલ મીડિયામાં શૅર કરી હતી અને લખ્યું હતું, Missing You… જેના જવાબમાં પ્રિયંકાએ કહ્યું હતું, ’Babuuuu! I have so much FOMO! Miss u Too!’

આ ફિલ્મમાં વ્યસ્તઃ
પ્રિયંકા ચોપરા હિંદી ફિલ્મ ‘સ્કાય ઈઝ પિંક’ના શૂટિંગ માટે ભારત આવી છે. નિક પણ હાલમાં પોતાના કામમાં વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા-નિકે ગયા વર્ષે 1-2 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના ઉમેદ પેલેસમાં લગ્ન કર્યાં હતાં.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page