Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalવિરોધની વચ્ચે PSIએ કર્યાં મંદિરમાં લગ્ન, હવે સાસરીયા કરી રહ્યાં છે હેરાન

વિરોધની વચ્ચે PSIએ કર્યાં મંદિરમાં લગ્ન, હવે સાસરીયા કરી રહ્યાં છે હેરાન

ઝારખંડના ચતરા જિલ્લામાં કાર્યરત એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરને એક યુવતી સાથે પ્રેમ થયો અને પછી લગ્ન કરી લીધા હતાં. હવે PSI કોર્ટ મેરેજ પણ કરવા માગે છે, પણ તેમના સાસરિયાઓએ મુશ્કેલી વધારી દીધી છે. આ વાતને લીધે હેરાન થઈને PSI તેમની નવી દુલ્હન સાથે લગ્ન રજીસ્ટર કરવવા માટે કોર્ટ પહોંચ્યા હતાં.

છોકરીના ઘરવાળાઓએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ હજારીબાગમાં અપહરણની ફરિયાદ દાખલ કરાવી છે. છોકરીના પરિજનોએ જબરદસ્તી લગ્ન કરાવવા અને મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો છે. છોકરીનું કહેવું છે કે, તેણે ખુદ પોતાની મરજીથી પ્રેમ કર્યો છે અને લગ્ન કર્યા છે.

પોલીસ સબ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે, ”છેલ્લાં ત્રણ વર્ષથી તેમનો પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. જેની પુષ્ટિ ખુદ છોકરીએ પણ કરી છે.” છોકરીએ જણાવ્યા મુજબ તેના ઘરવાળાએ તેના લગ્ન બીજે નક્કી કરવાની તૈયારી કરી લીધી હતી. પણ 24 ઓગસ્ટે તેણે લગ્નની ના પાડી દીધી હતી. તેણે પોતાના પિતાને PSI અંગે બધું જણાવી દીધું હતું.

છોકરીના જણાવ્યા મુજબ PSI વિશે કહેતાં જ તેમના ઘરમાં ભૂકંપ આવી ગયો હતો અને તેને માર પણ માર્યો હતો. ઘરવાળાથી હેરાન થઈને છોકરીએ ઘર છોડી દીધું હતું. તેણે ફોન પર એસઆઈને સંપર્ક કર્યો અને સમગ્ર વાત જણાવી હતી. આ પછી બંને મળ્યા અને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. બંનેએ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હતાં. હવે બંને લગ્ન રજીસ્ટર કરાવવા માટે બોકારો પહોંચ્યા છે.

પોલીસ સબ ઇન્સ્પેક્ટર હજારીબાગનો રહેવાસી છે. તે વર્ષ 2018માં સબ ઇન્સ્પેક્ટર તરીકે પોલીસમાં ભરતી થયો હતો. અત્યારે તે ચતકા જિલ્લામાં તહેનાત છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે, હવે બંનેને સુરક્ષા મળવી જોઈએ. કેમ કે સાસરિયાવાળાથી તેના જીવને ખતરો છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #MindBlown Embark into this cosmic journey of knowledge and let your thoughts roam! ? Don’t just enjoy, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ?

  2. I played on this online casino site and succeeded a substantial cash, but eventually, my mom fell ill, and I wanted to cash out some money from my balance. Unfortunately, I faced issues and was unable to withdraw the funds. Tragically, my mother died due to the online casino. I implore for your support in lodging a complaint against this website. Please support me in seeking justice, so that others do not experience the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

  3. I participated on this online casino site and succeeded a significant sum of money, but after some time, my mother fell ill, and I needed to cash out some earnings from my balance. Unfortunately, I faced problems and could not complete the withdrawal. Tragically, my mother died due to such online casino. I request for your support in reporting this website. Please support me in seeking justice, so that others won’t have to face the pain I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page