Saturday, April 20, 2024
Google search engine
HomeAjab Gajabઓસ્ટ્રોલિયા: પૂલ ટેબલના પોકેટમાંથી નીકળ્યો મોટો અજગર

ઓસ્ટ્રોલિયા: પૂલ ટેબલના પોકેટમાંથી નીકળ્યો મોટો અજગર

બ્રિસબેન: ઘણાં મિત્રો ગેમ ઝોનમાં પૂલ ટેબલ પર પૂલ રમી રહ્યા હતા. તે દરમિયાન ગેમ ચાલી રહી હતી અને અચાનક જ દોડાદોડી થઈ ગઈ હતી. જે કારણ તમે જોઈને ચોંકી જશો. પૂલના એક પોકેટમાં બોલ લેવા જતાં અજગર નીકળ્યો હતો. આ ઘટના ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનની છે.

બ્રિસબેન સ્નેક કેચર્સે મંગળવારે આ ઘટનાના ફોટોગ્રાફ શેર કર્યા હતાં. આ સાથે તેમણે લખ્યું હતું કે, જ્યારે તમે મિત્રો સાથે પૂલ રમી રહ્યા હોવ અને અચાનક જ તમારી સામે અજગર આવી જાય’ તો. આ સાથે તેમણે એવું પણ લખ્યું હતું કે, યાદ રાખજો, જ્યારે પણ તમે પૂલ રમવા માટે જાવ ત્યારે પૂલના પોકેટ ચેક કરજો.

આ તસવીરો બહુ જ વાયરલ થઈ રહી છે. કેટલાંક યૂઝર્સ અજગરને ક્યૂટ ગણાવી રહ્યા છે. એક યૂઝર્સે લખ્યું હતું કે, આ કેટલો ક્યૂટ છે. કારપેટ પાયથન ઝેરી હોતા નથી. ઓસ્ટ્રેલિયામાં આ અજગર જોવા મળે છે. તેમને સરળતાથી પકડી શકાય છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of excitement! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! ? Embark into this cosmic journey of imagination and let your mind fly! ✨ Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page