Wednesday, April 17, 2024
Google search engine
HomeGujaratભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના એક ફોટોથી ગુજરાતમાં હાહાકાર મચી ગયો? જાણો

ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના એક ફોટોથી ગુજરાતમાં હાહાકાર મચી ગયો? જાણો

રાધનપુર: ગુજરાતની 6 વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. આ પેટાચૂંટણીમાં સૌ કોઈની નજર રાધનપુર વિધાનસભા બેઠક પર છે. અહીં પહેલાં જ રાજકારણ બરાબરનું ગરમાયું છે કારણ કે આ બેઠક પરથી ભાજપના ઉમેરવાર અલ્પેશ ઠાકોર મેદાનમાં ઉતર્યા છે. પરંતુ અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસે રઘુભાઇ દેસાઈને મેદાનમાં ઉતારેલા છે.

હાલ પાટણના રાધનપુર બેઠક પર બન્ને પાર્ટીઓના ઉમેદવારો સહિત મોટાં નેતાઓ પોતાની પાર્ટીને જીતાડવા માટે સભાઓ અને રેલીઓ ગજવી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં અલ્પેશ ઠાકોરની તસવીરો વાયરલ થઈ છે. રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ચાલુ સભાએ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો ઊંઘતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અલ્પેશ ઠાકોરનો આ ફોટો વાયરલ થતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

સુત્રો પ્રમાણે, રાધનપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ચાલુ સભાએ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો ઊંઘતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં અલ્પેશનો ઊંઘતો ફોટો વાયરલ થતાં કોમેન્ટો શરૂ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયામાં એક યૂઝરે તો અલ્પેશ ઠાકોરને ચા પીવડાવવા માટે જણાવ્યું હતું.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! #MindBlown Dive into this cosmic journey of knowledge and let your mind fly! ✨ Don’t just read, savor the thrill! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page