Friday, July 19, 2024
Google search engine
HomeFeature Rightઆ વખતે રક્ષાબંધનમાં બહેન લાડકા ભાઈને આખા દિવસમાં ગમે ત્યારે બાંધી શકશે...

આ વખતે રક્ષાબંધનમાં બહેન લાડકા ભાઈને આખા દિવસમાં ગમે ત્યારે બાંધી શકશે રાખી, આ રહ્યાં મુહૂર્ત

અમદાવાદઃ આવતીકાલે એટલે કે 15 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેરાવ સેલિબ્રેટ કરવામાં આવશે. બહેન પોતાના ભાઈના લાંબા જીવન માટે પ્રાર્થના કરીને ભાઈનાં કાંડા પર રાખડી બાંધે છે. આ વખતે 15 ઓગસ્ટ તથા રક્ષાબંધન બંને એક જ દિવસે છે. 19 વર્ષ પછી આ સંયોગ બન્યો છે. આ પહેલાં વર્ષ 2000માં આમ થયું હતું.

આ વખતે ભદ્રા કાળ નથીઃ
મોટાભાગે રક્ષાબંધનના દિવસે ભદ્રા યોગ બનતો હોય છે. જોકે, આ વખતે ભદ્રા યોગ ના હોવાથી લગભગ આખા દિવસમાં ગમે ત્યારે બહેન પોતાના ભાઈને રાખડી બાંધી શકશે. આ ઉપરાંત ગુરુવાર અને પંચકનો ખાસ સંયોગ બન્યો છે.

અંકશાસ્ત્ર પ્રમાણે મુહૂર્ત
સવારેઃ 9.09 કલાકે
સવારેઃ 10.10 કલાકે
સવારેઃ 11.11 કલાકે
સવારેઃ 12.12 કલાકે
સવારેઃ 12.39 કલાકે

રાખડી બાંધવાના શુભ ચોઘડીયાં
શુભ: 6.16થી 7.53
ચલ: 11.10થી 12.48
લાભ: 12.48થી 14.26
અમૃત: 14.26 થી 16.04
શુભ: 16.04 થી 19.19

RELATED ARTICLES

4 COMMENTS

  1. Які рекомендації варто враховувати
    Провідники технологій
    тактичні рюкзаки купити [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]https://ryukzakivijskovibpjgl.kiev.ua/[/url] .

  2. Воєнторг
    19. Тактические ремни и пояса для фиксации снаряжения
    тактичний одяг зсу [url=https://voentorgklyp.kiev.ua/odyag/odyag-zsu/]https://voentorgklyp.kiev.ua/odyag/odyag-zsu/[/url] .

  3. безопасно,
    Современное оборудование и материалы, для крепких и здоровых зубов,
    Профессиональное лечение и консультации, для вашего удобства,
    Комфортные условия и дружественный персонал, для вашей радости и улыбки,
    Инновационные методы стоматологии, для вашего долгосрочного удовлетворения,
    Экстренная помощь в любое время суток, для вашего долгосрочного удовлетворения,
    Современное лечение заболеваний полости рта, для вашего здоровья и благополучия
    лікування зубів дітям [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]лікування зубів дітям[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments