Tuesday, April 16, 2024
Google search engine
HomeBollywoodઆ ગુજરાતણે પાણીમાં લગાવી આગ, જાળીદાર ડ્રેસમાં છલકાવ્યું પોતાનું યૌવન

આ ગુજરાતણે પાણીમાં લગાવી આગ, જાળીદાર ડ્રેસમાં છલકાવ્યું પોતાનું યૌવન

મુંબઈઃ ‘બિગ બોસ’ ફૅમ એક્ટ્રેસ રશ્મિ દેસાઈની લેટેસ્ટ તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે. રશ્મિ દેસાઈ હાલમાં માલદીવ્સમાં છે. સો.મીડિયામાં એક્ટિવ રહેતી રશ્મિ દેસાઈ ચાહકો માટે પર્સનલ તથા પ્રોફેશનલ લાઇફની તસવીરો શૅર કરતી રહેતી હોય છે. રશ્મિ દેસાઈ વ્હાઇટ રંગની બિકીની તથા શોર્ટ સ્કર્ટમાં પૂલમાં મસ્તી કરે છે.

રશ્મિ ઇનફિનિટી પૂલમાં બ્રેકફાસ્ટ કરતાં પહેલાની તસવીરો છે. અહીંયા તે જાળીદાર આઉટફિટમાં જોવા મળે છે.રશ્મિ દેસાઈની આ તસવીરો સો.મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ છે.

આ તસવીરો પર ભોજપુરી ક્વીન મોનાલિસાએ કહ્યું હતું કે ઓહો…ઉફ્ફ. તો એક્ટર નકુલ મહેતાએ કમેન્ટ કરી હતી, જમી લે યાર. નાસ્તો ઠંડો થઈ જશે.

રશ્મિ દેસાઈ આ જાળીદાર ડ્રેસમાં ઘણી જ સુંદર લાગતી હતી.રશ્મિ દેસાઈએ આ તસવીરો શૅર કરીને પોતાને એક્વાહોલિક ગણાવી હતી. ‘બિગ બોસ 13’ને કારણે રશ્મિ દેસાઈ ચર્ચામાં આવી હતી.

‘બિગ બોસ 13’ બાદ રશ્મિ દેસાઈ 14ની સિઝનમાં જોવા મળી હતી.

તે આ શોમાં ગેસ્ટ બનીને આવી હતી. ત્યારબાદ રશ્મિ કોઈ પ્રોજેક્ટમાં જોવા મળી નથી.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #MindBlown Embark into this thrilling experience of discovery and let your mind fly! ? Don’t just enjoy, savor the excitement! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the worlds of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page