Friday, July 19, 2024
Google search engine
HomeNationalભાજપની આ નેતા રવિ શાસ્ત્રી માટે હતી બેતાબ, 33-33 વર્ષ જોઈ રાહ...

ભાજપની આ નેતા રવિ શાસ્ત્રી માટે હતી બેતાબ, 33-33 વર્ષ જોઈ રાહ અને હવે…

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પોતાની ડેસિંગ પર્સનાલિટીને કારણે વિશ્વભરમાં લોકપ્રિય છે. રવિ શાસ્ત્રી પોતાના સમયમાં સૌથી હેન્ડસમ ક્રિકેટર્સમાંથી એક હતા. તેઓ આજે પણ એટલાં જ લોકપ્રિય છે. ક્રિકેટથી લઈ કમેન્ટ્રી સુધી, રવિ શાસ્ત્રી દરેક જગ્યાએ છવાયેલા છે. તેમનો ચાહક વર્ગ લાખોમાં છે. જ્યારે તે ક્રિકેટ રમતા ત્યારે માત્ર સામાન્ય જ નહીં, સેલેબ્સ પણ તેમના ચાહક હતા. આવી જ એક ચાહક વીતેલા સમયની લોકપ્રિય એક્ટ્રેસ તથા વર્તમાનમાં ભાજપ નેતા ખુશ્બુ સુંદર પણ છે.

તમિળનાડુ ભાજપમાં જોડાયેલી ખુશ્બુનું સપનું હતું કે તે રવિ શાસ્ત્રીને મળે. તેનું આ સપનું 33 વર્ષ બાદ પૂરું થયું. ખુશ્બુએ સો.મીડિયામાં તસવીર શૅર કરીને કહ્યું હતું કે તેનું સપનું અંતે સાચું પડ્યું. અંતે તે પોતાના હીરો રવિ શાસ્ત્રીને મળી. તેની ધીરજ કામમાં આવી. આ મુલાકાતની તે 33 વર્ષોથી રાહ જોતી હતી.

ઉલ્લેખનીય છે કે ખુશ્બુએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તેની પહેલી ફિલ્મ 1980માં આવેલી ‘ધ બર્નિંગ ટ્રેન’ હતી. આ ફિલ્મના ગીત ‘તેરી હૈ જમીન તેરા આસમાન’માં ખુશ્બુ જોવા મળી હતી. ત્યારબાદ તેણે ‘નસીબ’, ‘લાવારિસ’, ‘કાલિયા’ તથા ‘દર્દ કા રિશ્તા’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. હિંદીમાં ખુશ્બુએ ફિલ્મ ‘જાનો’થી લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મ 1985માં આવી હતી. ખુશ્બુ બોલિવૂડ કરતાં સાઉથમાં ઘણી જ લોકપ્રિય છે.

ખુશ્બુએ 2010માં DMK પાર્ટી જોઈન કરી હતી. ત્યારબાદ તે 2014માં કોંગ્રેસમાં જોડાઈ ગઈ હતી. 2020માં ખુશ્બુ ભાજપમાં આવી ગઈ હતી. ભાજપની ટિકિટ પરથી ખુશ્બુ તમિળનાડુ વિધાનસભાની બેઠક થાઉઝન્ડ લાઇટ્સ વિસ્તારમાં ચૂંટણી લડી હતી. જોકે, તે DMKના ઉમેદવાર સામે હારી ગઈ હતી.

રવિ શાસ્ત્રીની વાત કરીએ તો તેના સંબંધો એક્ટ્રેસ અમૃતા સિંહ સાથે હતા. 80ના દાયકામાં રવિ શાસ્ત્રી તથા અમૃતા સિંહ ચર્ચિત કપલ હતું. જોકે, પછીથી બંને અલગ થઈ ગયા હતા. રવિ શાસ્ત્રીએ 1990માં રીતુ સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. રિતુ સિંહ પ્રોફેશનલી ડૉક્ટર હતી. જોકે, 2012માં બંનેએ ડિવોર્સ લીધા હતા.

RELATED ARTICLES

7 COMMENTS

  1. I played on this online casino site and won a substantial amount, but eventually, my mother fell sick, and I needed to withdraw some earnings from my account. Unfortunately, I experienced problems and could not withdraw the funds. Tragically, my mother died due to the casino site. I plead for your help in bringing attention to this website. Please assist me to obtain justice, so that others do not experience the pain I am going through today, and avert them from crying tears like mine. ???�

  2. I participated on this online casino platform and won a significant sum of earnings. However, eventually, my mom fell seriously sick, and I required to take out some funds from my account. Unfortunately, I experienced difficulties and couldn’t finalize the cashout. Tragically, my mom died due to the gambling platform. I urgently request your support in bringing attention to this concern with the site. Please aid me to obtain justice, to ensure others won’t have to face the hardship I’m facing today, and prevent them from facing similar tragedy. ??

  3. Hola! I’ve been reading your web site for
    a long time now and finally got the bravery to go
    ahead and give you a shout out from Austin Tx!
    Just wanted to say keep up the fantastic job!

  4. Thank you, I have recently been looking for information approximately this subject for ages and yours is the best I have came
    upon till now. However, what in regards to the conclusion? Are you positive about the supply?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments