Tuesday, April 9, 2024
Google search engine
HomeRecipeબહાર જેવી જ ઘરે બનાવો પર્ફેક્ટ મેંગો ફ્રૂટી

બહાર જેવી જ ઘરે બનાવો પર્ફેક્ટ મેંગો ફ્રૂટી

 

અમદાવાદઃ ઉનાળાની ગરમીમાં બાળકો હોય કે પછી મોટા તમામને કોલ્ડ ડ્રિંક્સ પીવાની સતત ઈચ્છા થતી હોય છે. તેમાંય ખાસ કરીને મેંગો ફ્રૂટી તો બધાને ભાવે. બહારની મેંગો ફ્રૂટી કરતાં ઘરે જ સરળતાથી બનાવી શકાય. તો આજે આપણે શીખીશું મેંગો ફ્રૂટી બનાવતા..

સામગ્રી

1. કાચી કેરી 1 નંગ
2. પાકી કેરી 2 નંગ
3. પાણી 1/2 કપ બાફવા માટે
4. ખાંડ 1 કપ
5. પાણી 3/4 કપ ખાંડ ઓગાળવા માટે

રીત

1. સૌપ્રથમ કાચી-પાકી બંને કેરીને ધોઈ લો અને પછી એને છોલી ને કાપી લો
2. પછી 1/2 કપ પાણી એડ કરી ને 2 વિસલ મારી ને કૂકરમાં બાફી લો
3. બફાય જાય એટલે એને મિક્સરમાં પીસી લો અને પેસ્ટ બનાવી લો પછી એને ગરણીથી ગાળી લો
4. પછી ખાંડને અલગથી પાણીમાં ઓગળી લો અને એ પાણી કેરીની પેસ્ટમાં મિક્સ કરો
5. કેરીની પેસ્ટ સાથે જો જરૂર લાગે તો એક્સ્ટ્રા પાણી એડ કરી મિક્સ કરી લો

ધ્યાન રાખજો કે બહુ પાતળી ના થઈ જાય

તો તૈયાર છે મેંગો ફ્રૂટી

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits ? into this thrilling experience of knowledge and let your thoughts roam! ? Don’t just read, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page