Thursday, April 18, 2024
Google search engine
HomeRecipeવેકેશનમાં છોકરાઓની ડિમાન્ડ પર આજે અમે લઈને આવ્યા છે ટેસ્ટી મેંગો મોહીતો

વેકેશનમાં છોકરાઓની ડિમાન્ડ પર આજે અમે લઈને આવ્યા છે ટેસ્ટી મેંગો મોહીતો

અમદાવાદઃ 45 ડિગ્રી ગરમીમાં ઘરમાં આખો દિવસ બેસી રહેતા છોકરાઓ અવ-નવી ડિમાન્ડ કરતા હોય છે. તો આજે છોકરાની ડિમાન્ડ પર અમે લઈને આવ્યા છે સમર પર્ફેક્ટ ‘ડ્રિંક મેંગો મોહીતો’

સામગ્રી:

– 1 કાચી કેરી
– 20 થી 30 નંગ ફુદીનાના પાન
– 1/4 સ્પૂન સંચળ
– ખાંડ (ઓપશનલ અને સ્વાદ મુજબ)
– 1/4 શેકેલું જીરૂ
– 1 પ્લેઇન સોડા
– ફુદીનાના થોડા પાન અને લીંબુ સ્લાઇસ ગાર્નિશિઁગ માટે

રીત:

1. કાચી કેરી ને ગેસ ઉપર મધ્યમ આંચ પર શેકી લેવી .અને 5 મિનિટ ઠંડા પાણીમા રેહવા દઈ તેની છાલ કાઢી લેવી. ત્યાર બાદ મિક્શર જારમા કેરીના ટુકડા, ફુદીનાના પાન, સંચળ, ખાંડ, શેકેલું જીરુ લઈ ક્રશ કરવુ.
2. મિક્સરને જરૂર મુજબ ગ્લાસમા લઈ એમા પ્લેઇન સોડા વોટર મિક્સ કરવુ. અને જરૂર મુજબ આઇસ ક્યુબ ઉમેરવા. ફુદીનાના પાન ,લીંબુની સ્લાઇસથી ગાર્નિશ કરવુ.
3. તો તૈયાર છે કૂલ કૂલ મોહીતો!

જલ્દી બની પણ જશે અને પર્ફેક્ટ ફોર સમર !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page