Tuesday, April 9, 2024
Google search engine
HomeRecipeકકડીને ભૂખ લાગી છે? તો બનાવો આ ચાટ, પાંચ મિનિટમાં થઈ જશે...

કકડીને ભૂખ લાગી છે? તો બનાવો આ ચાટ, પાંચ મિનિટમાં થઈ જશે તૈયાર

અમદાવાદઃ વેકેશનમાં બાળકો ઘરે તોફાન-મસ્તી કરતા હોય છે અને નાસ્તામાં કંઈક ને કંઈક ડિમાન્ડ કરતા હોય છે. હવે રોજ રોજ નાસ્તામાં શું આપવું? આજે અમે એકદમ હેલ્થી ચાટ લઈને આવ્યા છીએ. જે માત્ર પાંચ મિનિટમાં જ બની જશે. તો આજે નાસ્તામાં બનાવો સિંગદાણાની ચાટ

સામ્રગીઃ
– એક બાઉલ બાફેલી મગફળીના દાણાં
– અડચી ચમચી લાલ મરચું પાઉડર
– અડચી ચમચી ચાટ મસાલો
– એક ચમચી ગ્રીન ચટણી
– એક નંગ સમારેલી ડુંગળી
– બે ચમચી સમારેલા ટામેટાં
– બે બાફેલી ચમચી મકાઈ
– એક ચમચી કાચી કેરીનું છીણ
– બે ચમચી દાડમ
– એક નંગ બાફેલું બટાકું
– એક ચમચી લીંબુનો રસ
– એક ચમચી સમારેલી કોથમીર
– સ્વાદાનુસાર મીઠું

રીત:
1. એક બાઉલમાં બાફેલી સિંગ લઈ, તેમાં લાલ મરચું પાઉડર, ચાટ મસાલો અને ગ્રીન ચટણી ઉમેરી મિક્સ કરી લો.
2. હવે તેમાં સમારેલી ડુંગળી, સમારેલા ટામેટાં, બાફેલી મકાઈ અને કાચી કેરીનું છીણ લઈ મિક્સ કરી લો. હવે તેમાં દાડમ, બાફેલા બટાકાંના ટુકડા, લીંબુનો રસ, સમારેલી કોથમીર અને સ્વાદાનુંસાર મીઠું ઉમેરી મિક્સ કરી.
3. તો તૈયાર છે ફટાફટ બની જતી પીનટ ચાટ.
4. હવે આ ચાટને બાઉલમાં લઈ દાડમના દાણાં અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of wonder! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits ? into this thrilling experience of discovery and let your imagination fly! ? Don’t just enjoy, savor the excitement! ? Your brain will thank you for this thrilling joyride through the realms of awe! ✨

  2. I engaged on this gambling website and succeeded a substantial cash, but eventually, my mom fell sick, and I required to withdraw some money from my account. Unfortunately, I faced issues and was unable to finalize the cashout. Tragically, my mother died due to this gambling platform. I plead for your support in bringing attention to this website. Please support me to obtain justice, so that others won’t have to experience the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

  3. ? Wow, this blog is like a rocket launching into the universe of wonder! ? The captivating content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities ? into this thrilling experience of imagination and let your mind fly! ✨ Don’t just explore, immerse yourself in the excitement! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page