Friday, July 19, 2024
Google search engine
HomeRecipeનાસ્તામાં એક ના એક પૌંઆ ખાઈને કંટાળી ગયા?તો આજે ટોમેટો પૌંઆ બનાવો

નાસ્તામાં એક ના એક પૌંઆ ખાઈને કંટાળી ગયા?તો આજે ટોમેટો પૌંઆ બનાવો

અમદાવાદઃ સાદા પૌંઆ તો આપણે અવાર-નવાર બનાવતા હોઈએ છીએ. આજે આપણે ટોમેટો પૌંઆ બનાવીશું

સામ્રગીઃ
2 કપ પૌંઆ
અડધો કપ વટાણા
1 ડુંગળી (ઝીણી સમારેલી)
3 ટામેટા (ઝીણાં સમારેલા)
2 લસણની કળી (ઝીણી સમારેલી)
1 ટી સ્પૂન રાઈ, જીરું
1/4 ટી સ્પૂન હિંગ
1/2 ટી સ્પૂન હળદર
1 ટી સ્પૂન લાલ મરચું
1 ટી સ્પૂન ધાણાજીરું
2 ચમચી તેલ
2 ચમચી લીંબુનો રસ
લીલા મરચા
મીઠું સ્વાદ મુજબ
કોથમીર (ઝીણા સમારેલી)
મીઠો લીમડો

રીતઃ
1. સૌ પહેલાં પૌંઆને સારી રીતે ધોઈને પાણી નીતારીને એક બાજુ રાખો
2. વટાણાને ગરમ પાણીમાં ડુબાડીને રાખો. ત્યારબાદ કઢાઈમાં તેલ વઘાર માટે મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખો. ત્યારબાદ જીરું નાખો.
3. રાઈ-જીરું તતડવા લાગે એટલે લસણ નાખો. લસણ ગોલ્ડન રંગનું થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ હિંગ, લીમડો નાખો. પછી ડુંગળી નાખો. ડુંગળી બ્રાઉન રંગની થાય એટલે તેમાં ટામેટા, લીલા મરચા નાખીને બે મિનિટ સુધી હલાવો.
4. ત્યારબાદ હળદર, મરચું, ધાણાજીરું નાખો.
5. હવે પૌંઆ નાખો. ત્યારબાદ મીઠું નાખો અને તમામ સામ્રગી ધીમે ધીમે હલાવીને મિક્સ કરો.
6. 10 મિનિટ સુધી કઢાઈ ઢાંકીને રાખો. પૌંઆ બરોબર ચઢી જાય એટલે તેમાં લીંબુનો રસ તથા કોથમીર નાખીને બરોબર હલાવીને ગેસ બંધ કરો.
7. તૈયાર છે ગરમા ગરમ ટોમટો પૌંઆ.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! ? Embark into this cosmic journey of discovery and let your mind fly! ? Don’t just explore, experience the thrill! #FuelForThought ? will thank you for this exciting journey through the dimensions of endless wonder! ✨

  2. Воєнторг
    11. Качественные кобуры и чехлы для оружия
    військовий магазин [url=https://voentorgklyp.kiev.ua/]військовий магазин[/url] .

  3. гарантированно,
    Лучшие стоматологи города, для вашего уверенного улыбки,
    Специализированная помощь по доступным ценам, для вашего уверенного выбора,
    Бесплатная консультация и диагностика, для вашей радости и улыбки,
    Инновационные методы стоматологии, для вашего комфорта и уверенности,
    Экстренная помощь в любое время суток, для вашего комфорта и удовлетворения,
    Индивидуальный план лечения для каждого пациента, для вашего здоровья и благополучия
    послуги стоматології [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]послуги стоматології[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments