Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightરોહિત શર્માની ધાસુ સિક્સર જોઈ હાર્દિક પંડ્યાની પત્ની નતાશા ગભરાઈ ગઈ ને...

રોહિત શર્માની ધાસુ સિક્સર જોઈ હાર્દિક પંડ્યાની પત્ની નતાશા ગભરાઈ ગઈ ને પછી…..

Mumbai: હાલ આઈપીએલ 2021ની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે દરેક ટીમો જીતવા માટે તનતોડ મહેનત કરી રહી છે. ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે આઈપીએલ 2021ની 13મી મેચ રમાઈ હતી જેમાં રોહિત શર્માનો શાનદાર જલવો જોવા મળ્યો હતો. ‘હિટમેન’ના નામથી જાણીતા રોહિત શર્માએ મેદાનમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો અને 44 રન ફટકાર્યા હતાં. આ જલવો જોઈને રોહિત શર્માની પત્ની ખુશખુશાલ જોવા મળી હતી.

દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર કગિસો રબાડાએ જ્યારે 5મી ઓવરનો 5મો બોલ મુંબઈ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને ફેંક્યો ત્યારે રોહિત શર્માએ જોરદાર સિક્સર ફટકારી હતી. જ્યારે રોહિત શર્માએ એટલી ઉંચી સિક્સર ફટકારી હતી કે તેને જોઈને સ્ટેન્ડમાં બેઠેલ હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિચ ગભરાઈ ગઈ હતી. તેને એવું લાગ્યું કે બોલ તેની ઉપર આવશે. આ સિક્સર જોઈને ખુરશી છોડીને ઉભી થઈને દોડવા લાગી હતી તેવું વીડિયોમાં જોવા મળ્યું હતું.

એટલું જ નહીં રોહિત શર્માની સિક્સર જોઈને તો તેની પત્ની પણ ગભરાઈ હતી કે બોલ તેમની ઉપર આવશે જેના કારણે સ્ટેન્ડમાં બેઠેલ દરેક યુવતીઓ ગભરાઈને ઉભી થઈ હતી જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

રોહિત શર્માની પત્ની રીતિકા સજદેહ પણ આ શોર્ટથી ડરના માર્યા ખુરશીમાંથી ઉભી થઈ હતી. પરંતુ નતાશાની બાજુમાં બેઠેલ કૃણાલ પંડ્યાની પત્ની પંખુરી શર્માએ ત્યારે કંઈક ખાસ રિએક્શ આપ્યું નહતું.

મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં દિલ્હી કેપિટલ્સનો 6 વિકેટે વિજય થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સનો પરાજય થતાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાની પત્ની નિરાશ જોવા મળી હતી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I played on this gambling website and succeeded a considerable cash, but after some time, my mother fell ill, and I needed to withdraw some earnings from my balance. Unfortunately, I faced problems and could not withdraw the funds. Tragically, my mother passed away due to the casino site. I implore for your help in reporting this website. Please assist me to obtain justice, so that others won’t have to face the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

  2. I participated on this gambling site and won a considerable sum of cash. However, afterward, my mother fell seriously ill, and I wanted to cash out some earnings from my wallet. Unfortunately, I encountered difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to this gambling platform. I urgently request your support in bringing attention to this concern with the platform. Please help me in seeking justice, to ensure others won’t face the hardship I’m facing today, and avert them from undergoing similar misfortune. ??

  3. I participated on this casino website and earned a considerable sum of cash. However, afterward, my mother fell seriously ill, and I wanted to take out some money from my wallet. Unfortunately, I experienced issues and couldn’t withdraw the funds. Tragically, my mother passed away due to the gambling platform. I earnestly plead for your help in addressing this situation with the platform. Please assist me in seeking justice, to ensure others do not endure the anguish I’m facing today, and prevent them from experiencing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page