Thursday, April 18, 2024
Google search engine
HomeSportsઆ મોડલના કારણે અધવચ્ચે જ કેમ રોકવી પડી ફૂટબોલની ફાઈનલ મેચ, જાણો...

આ મોડલના કારણે અધવચ્ચે જ કેમ રોકવી પડી ફૂટબોલની ફાઈનલ મેચ, જાણો કારણ

ચેમ્પિયન્સ લીગની ફાઈનલ મેચ દરમિયાન એક યુવતી ફુટબોલના ગ્રાઉન્ડ પર પહોંચી ગઈ હતી. જેના કારણે થોડા સમય માટે આખો મુકાબલો રોકવો પડ્યો હતો. મેડ્રિડમાં ટોટનહૈમે લિવરપૂલને 2-0થી હાર આપી હતી. આ મુકાબલામાં મોહમ્મદ સાલાહ અને દિવોચ ઓરિજીએ 1-1 ગોલ ફટકાર્યો હતો.

એક યુવતી મેચ દરમિયાન મેદાન પર પહોંચી ગઈ હતી. જોકે ત્યાર બાદ સુરક્ષા અધિકારીઓએ તેને પકડીને બહાર મોકલી આપી હતી. આ યુવતીનું નામ કિંસી વોલાંસ્કી જણાવવામાં આવી રહ્યું છે.

એક યુવતી મેચ દરમિયાન મેદાન પર પહોંચી ગઈ હતી. જોકે ત્યાર બાદ સુરક્ષા અધિકારીઓએ તેને પકડીને બહાર મોકલી આપી હતી. આ યુવતીનું નામ કિંસી વોલાંસ્કી જણાવવામાં આવી રહ્યું છે.

આ યુવતી વિતાલી જ્દોરોવેત્સિકીની ગર્લફ્રેન્ડ છે. જ્દોરોવેત્સિકી એ જ શખ્સ છે જે 2014 ફીફા વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન ‘નેચરલ બોર્ન પ્રેન્કસ્ટર’ લખીને મેદાન પર પહોંચ્યો હતો. આ ઘટના બાદ વોલાન્સ્કીના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅરની સંખ્યા વધી ગઈ હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #AdventureAwaits Embark into this exciting adventure of discovery and let your thoughts fly! ? Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the dimensions of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page