Wednesday, April 24, 2024
Google search engine
HomeBollywoodપાર્ટીમાં ભાઈજાને કાઢ્યો શર્ટ તો કથિત પ્રેમિકાએ આજ્ઞાકારી પત્નીની જેમ કર્યું આ...

પાર્ટીમાં ભાઈજાને કાઢ્યો શર્ટ તો કથિત પ્રેમિકાએ આજ્ઞાકારી પત્નીની જેમ કર્યું આ કામ!

મુંબઈઃ રવિવાર (23 જૂન)ના રોજ અરબાઝ ખાને નવા ઘરની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં પરિવારના સભ્યો તથા ક્લોઝ ફ્રેન્ડ્સ હાજર રહ્યાં હતાં. અરબાઝ ખાનની માતા સલમા ખાન, હેલન, સલમાન ખાન, સોહેલ ખાન-સીમા ખાન, અલવિરા-અતુલ, અર્પિતા-આયુષ સહિતના પરિવારના સભ્યો આવ્યા હતાં. આ સિવાય લુલિયા વન્તુર, નીકેતન, કમાલ ખાન જેવા ફ્રેન્ડ્સ પણ જોવા મળ્યાં હતાં. સલમાન તથા લુલિયા એકબીજાને ડેટ કરે છે, તે વાત બેમાંથી એક પણ જણે્ સ્વીકારી નથી. જોકે, બંને છેલ્લાં ત્રણ વર્ષથી ડેટ કરે છે. હાલમાં જ લુલિયા પ્રેમી સલમાનનો શર્ટ પકડેલી જોવા મળી હતી.

સલમાન ફ્રેન્ડ સાથે આવ્યો ભાઈના ઘરે સલમાન ખાન ચેક્સવાળો બ્લૂ શર્ટ તથા બ્લેક જીન્સ અને બ્લેક બૂટ્સ પહેરીને આવ્યો હતો. આ લુકમાં સલમાન ઘણો જ હેન્ડસમ લાગતો હતો.
લુલિયા પણ આવી હતી લુલિયા વન્તુર પણ અરબાઝની પાર્ટીમાં આવી હતી. તેણે લોંગ ટોપ સાથે બ્લેક પેન્ટ્સ તથા બ્લેક પર્સથી લુક કમ્પ્લિટ કર્યો હતો.
પાર્ટીમાંથી નીકળતી વખતે લુલિયાના હાથમાં સલમાનનો શર્ટ પાર્ટીમાંથી નીકળતા સમયે લુલિયાના હાથમાં સલમાનનો શર્ટ હતો. લાગે છે કે સલમાને પાર્ટી દરમિયાન શર્ટ કાઢીને લુલિયાને પકડવા આપી દીધો હશે.
સલમાન ટી-શર્ટમાં જોવા મળ્યો સલમાન જ્યારે પાર્ટીમાંથી નીકળ્યો ત્યારે તે વ્હાઈટ ટી-શર્ટમાં જોવા મળ્યો હતો.

 

RELATED ARTICLES

4 COMMENTS

  1. I tried my luck on this gambling site and earned a substantial amount of cash. However, eventually, my mom fell critically sick, and I required to cash out some funds from my wallet. Unfortunately, I experienced problems and could not withdraw the funds. Tragically, my mom died due to the gambling platform. I earnestly request your support in bringing attention to this concern with the online casino. Please aid me to find justice, to ensure others do not endure the anguish I’m facing today, and avert them from facing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page