Thursday, April 18, 2024
Google search engine
HomeBollywoodસલમાન ખાનની લાડલી બેનીએ ગિફ્ટમાં આપેલી BMW વેચવા કાઢી, કિંમત માત્ર આટલી...

સલમાન ખાનની લાડલી બેનીએ ગિફ્ટમાં આપેલી BMW વેચવા કાઢી, કિંમત માત્ર આટલી જ!

મુંબઈઃ સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ સુપરહિટ રહી છે. સલમાન ખાન પાસે ઘણી જ કાર છે. આટલું જ નહીં તે પોતાના નિકટના મિત્રો તથા પરિવારને કાર ગિફ્ટમાં આપતો હોય છે. સલમાન ખાને પોતાની લાડલી બહેન અર્પિતા ખાનને BMW 730d M-Sport ગિફ્ટમાં આપી હતી. અર્પિતાએ દીકરા આહિલને જન્મ આપતા 2016માં સલમાને આ કાર ભાણીયાને આપી હતી. હવે, અર્પિતાએ આ કાર વેચવા કાઢી છે.

માત્ર ત્રણ વર્ષ જૂની અર્પિતાની આ કાર માત્ર ત્રણ વર્ષ જૂની છે અને કાર માત્ર 11500 કિમી જેટલું જ ચાલી છે. આ કાર બ્રાન્ડ ન્યૂ જેવી જ છે. BMW 730d M-Sportની ઓન રોડ કિંમત 1.6 કરોડ રૂપિયા જેટલી જાય છે. જ્યારે અર્પિતા આ કાર માત્ર 75 લાખ રૂપિયામાં જ વેચી રહી છે.
ઘણીવાર જોવા મળી છે અર્પિતા આ કારમાં અનેકવાર પતિ તથા દીકરા સાથે ડ્રાઈવ કરતી જોવા મળી છે. આ કારનું રજિસ્ટ્રેશન સલમાન ખાનના પિતા સલીમ ખાનના નામે છે.
ત્રણ વર્ષ જૂની આ કાર બ્રાન્ડ ન્યૂ જેવી જ છે.
RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #MindBlown Dive into this thrilling experience of discovery and let your thoughts roam! ? Don’t just explore, savor the excitement! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page