ગુજરાતી જીવાદોરી સરદાર સરોવર ડેમને રોશનીથી શણગારાયો, આ રહી અદભુત તસવીરો

Featured Gujarat

નર્મદા: વડાપ્રાધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો બર્થ-ડે છે. વડાપ્રધાન મોદી ગુજરાતના મહેમાન બન્યા છે ત્યારે નર્મદા નદીના કાંઠે સરદાર સરોવર ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નર્મદા ડેમને રોશની શણગારવામાં આવ્યો છે.

સરદાર સરોવર ડેમમાં જળ સપાટી ઐતિહાસિક સપાટીએ પહોંચી છે અને પીએમ મોદીના બર્થ-ડે નિમિત્તે જળના વધામણા પણ કરવાના છે.

નર્મદા ડેમને રોશનીથી શણગારતા ડેમ આહ્લાદક લાગી રહ્યો છે. લીલા, સફેદ અને કેસરી રંગની લાઈટોથી શણગારેલા ડેમ દૂરથી અદભૂત લાગી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *