Saturday, April 13, 2024
Google search engine
HomeBollywoodલક્ઝૂરિયસ ઘરમાં રહે છે બ્યૂટીફૂલ ગુજરાતી અભિનેત્રી મમતા સોની, જુઓ તસવીરોમાં

લક્ઝૂરિયસ ઘરમાં રહે છે બ્યૂટીફૂલ ગુજરાતી અભિનેત્રી મમતા સોની, જુઓ તસવીરોમાં

ગાંધીનગર: જેમ જેમ નવી ગુજરાતી ફિલ્મો આવે છે તેમ તેમ તે ફિલ્મોની બોલબાલા વધારે જોવા મળે છે. તેવી જ રીતે ફિલ્મોમાં કામ કરી રહેલા અભિનેતા અને અભિનેત્રીઓની પણ બોલબાલા વધારે હોય છે જોકે આજે અમે તમારા માટે લાવ્યા છીએ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મમતા સોનીના ઘરની તસવીરો જે જોવાનું ચૂકતાં નહીં. ગુજરાતી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી મમતા સોની ચાહકોમાં ‘રાધા’ના નામથી બહુ જ લોકપ્રિય છે. મમતા સોની ગાંધીનગરમાં રહે છે તો મમતા સોનીનાં ઘરમાં મારો એક લટાર. અમે તમારા માટે લઈને આવ્યા છે મમતા સોનીના ઘરની તસવીરો.

મમતા સોની સૌથી પહેલી ફિલ્મ દિગ્ગજ દિગ્દર્શક કાંતિ દેવની ‘તરસી મમતા’ હતી. ત્યાર બાદ મમતા સોનીએ અત્યાર સુધી ગુજરાતી, હિન્દી, મરાઠી અને રાજસ્થાની મળી 25થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ પડદે મમતા સોની સૌથી હિટ જોડી વિક્રમ ઠાકોર સાથે રહી છે. વિક્રમ ઠાકોર સાથેની મોટભાગની ફિલ્મોમાં મમતા સોનીનું નામ ‘રાધા’ જ રહ્યું છે. માત્ર ફિલ્મી પડદે જ નહીં દેશ-વિદેશમાં સ્ટેજ શો માટે મમતા સોની બહુ જ ફેમસ છે.

સ્ટેજ પર પોતાની આગવી સ્ટાઈલમાં શાયરી બોલીને અને ડાન્સ કરીને મમતા સોની અનેક ચાહકોના દિલો પર રાજ કરે છે. મમતા સોની મૂળ રાજસ્થાનની વતની છે પરંતુ તેનો પરિવાર વર્ષોથી જૂનાગઢમાં જ રહે છે. મમતા સોની હાલ ગાંધીનગરમાં રહે છે. નાનપણથી જ ડાન્સની શોખીન મમતા જામનગરમાં ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવા ગઈ હતી.

જેમાં ગુજરાત સિનેમાના જાણીતા કેમેરામેન સુનિલ વાઘેલા પણ આવ્યા હતા જ્યાં તેમણે મમતા સોનીનું ડાન્સ પસંદ આવતાં તેમણે તેને ફિલ્મની ઓફર કરી હતી. ગુજરાતી અભિનેત્રી ‘રાધા’ના બેડરૂમથી લઈ ડ્રોંઈગરૂમમાં મારો એક લટાર.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities Embark into this cosmic journey of knowledge and let your mind fly! ? Don’t just read, experience the thrill! ? Your brain will thank you for this exciting journey through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page