Friday, April 12, 2024
Google search engine
HomeGujarat‘વાયુ’ વાવાઝોડાના કારણે ગુજરાતના તમામ દરિયા કિનારે એલર્ટ

‘વાયુ’ વાવાઝોડાના કારણે ગુજરાતના તમામ દરિયા કિનારે એલર્ટ

અમદાવાદ: છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે હાલ અરબી સમુદ્રમાં વેરાવળથી 900 કીલોમીટર દુર ડીપ્રેશન રચાયું હોય આગામી 48 કલાકમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે એક સમીક્ષા બેઠકમાં સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી હતી. હવામાનશાસ્ત્રીઓએ આ વાવાઝોડાંને ‘વાયુ’ નામ આપ્યું છે હોવાનું જાણવા મળ્યું છે. ‘વાયુ’ વાવાઝોડાને પગલે બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પવનની ગતિ પ્રતિ કલાક 80થી 100 કિમીની રહેવાની શક્યતા છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ વરસાદ પડવાની પણ શક્યતા જોવા મળી રહી છે. વાવાઝોડાની શક્યતાને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં સીઆરપીએફ, હવાઈદળ, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટુકડીઓને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે તેવું મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું.

રાજ્ય સરકાર ભારતના હવામાન ખાતા અને ઈસરોની સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. સામાન્ય રીતે એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ભારતમાં વાવાઝોડા આવતા હોય છે અને સૌથી વધુ વાવાઝોડાં એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી ડિસેમ્બરના ગાળામાં આવે છે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #MindBlown Dive into this cosmic journey of knowledge and let your imagination roam! ✨ Don’t just read, immerse yourself in the excitement! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the worlds of awe! ✨

  2. I engaged on this gambling website and managed a considerable cash, but after some time, my mom fell ill, and I required to withdraw some money from my casino account. Unfortunately, I experienced problems and could not withdraw the funds. Tragically, my mother died due to the casino site. I request for your help in bringing attention to this site. Please help me to achieve justice, so that others won’t have to undergo the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! #AdventureAwaits ? into this thrilling experience of discovery and let your mind fly! ? Don’t just explore, experience the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the worlds of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page