બોલિવૂડની હોટ અભિનેત્રીનો અભિનેતા સાથે લિફ્ટમાં રોમાન્સ માણતો વીડિયો થયો વાયરલ

Bollywood

મુંબઇઃ એકતા કપૂરની ડિજીટલ પ્લેટફોર્મ અલ્ટ બાલાજી પર આવનારી વેબ સીરીઝ ‘ગંદી બાત’ની ત્રીજી સિઝનનો એક સીન સોશિયલ મીડિયા પર લીક થયો છે. આ સીન શીવા રાના અને લલિત બિષ્ટની વચ્ચે લિફ્ટની અંદર શૂટ કરવામાં આવ્યો હતો. આ બન્ને લિફ્ટમાં મેક-આઉટ કરતાં જોવા મળ્યાં હતાં. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. આ સેક્સ વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે.

આ લીક થયેલા વીડિયામાં સોશિયલ મીડિયા યૂઝર્સ અનેક પ્રકારની કોમેન્ટો પણ કરી રહ્યાં છે. આવામાં એક્ટ્રેસ શીવા રાનાએ આના પર રિએક્શન આપતા દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેણે કહ્યું હતું કે, હું સીન લીક થવાથી થોડીક પરેશાન છું કારણ કે હું ઈચ્છતી હતી કે લોકો આ સીનને વ્યવસ્થિત રીતે જુએ, જેથી ખબર પડે કે આને કેમ શૂટ કરવામાં આવ્યો છે.

વધુમાં શીવા રાનાએ જણાવ્યું હતું કે, જોકે, હવે આ સીને ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થયો છે. એટલું કંઇ જ નથી કહી શકતી, હું ખુબ જ દુઃખી છું. આ વીડિયો બહુ જ વાયરલ થયો છે અને ચાહકોની કોમેન્ટો પણ આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *