Saturday, April 13, 2024
Google search engine
HomeBollywood22ની ઉંમરમાં પહેલી વાર શિલ્પાએ આ અભિનેતા સાથે બાંધ્યા હતાં રિલેશન, બેડરૂમમાં...

22ની ઉંમરમાં પહેલી વાર શિલ્પાએ આ અભિનેતા સાથે બાંધ્યા હતાં રિલેશન, બેડરૂમમાં બની જતી સેન્સેશનલ

મુંબઈઃ આજે તો 44 વર્ષીય શિલ્પા શેટ્ટી દીકરા વિવાન તથા પતિ રાજ કુંદ્રા સાથે વૈભવી જીવન જીવી રહી છે. જોકે, એક સમય હતો કે શિલ્પા શેટ્ટી બોલિવૂડના ખિલાડી કુમાર અક્ષય કુમારના ગળાડૂબ પ્રેમમાં હતી. આટલું જ નહીં અક્ષયે શિલ્પા સાથેના બેડરૂમ સીક્રેટ્સની વાત પોતાના ખાસ મિત્રને શૅર કરી હતી. આ મિત્રે ન્યૂઝપેપરને તમામ વાતો કહી દીધી હતી.

અક્ષય કુમારના ખાસ ફ્રેન્ડે બેડરૂમ સિક્રેટ્સ પર શું કહ્યું?
અક્ષયે પોતાના આ મિત્રને કહ્યું હતું કે, શિલ્પા 22 વર્ષની થઈ ત્યાં સુધી તેણે કોઈની સાથે સેક્સ માણ્યું નહોતું. જ્યારે શિલ્પાએ તેની સાથે સંબંધ બનાવ્યા તે ક્ષણ આખી અલગ જ છે. તે સ્પેશિયલ, રોમેન્ટિક ને પેશનેટ હતી. બેડમાં તેની સેક્સી સાઈડ રિવિલ થઈ હતી. આ ક્ષણ ક્યારેય ભૂલાય તેવી નથી.

કિસ સુદ્ધા નહોતી કરીઃ
અક્ષયે પોતાના મિત્રને કહ્યં હતું કે શિલ્પા ઘણી જ નિર્દોષ યુવતી હતી. તેણે 22 વર્ષની ઉંમર થઈ હોવા છતાંય કોઈને કિસ સુદ્ધાં કરી નહોતી. જ્યારે તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા ત્યારે અક્ષયે કિસ કરવા કહ્યું હતુ. આ સમયે શિલ્પાએ આ બધું ધીમે ધીમે કરવાનું કહ્યું હતું. શિલ્પા હાથોમાં હાથ નાખીને કલાકો સુધી બેસી રહેવા માગતી હતી. થોડાં વર્ષો બાદ જ્યારે અક્ષય તથા શિલ્પાનો સંબંધો ગાઢ બન્યા ત્યારે એક્ટ્રેસને અક્ષય પર વિશ્વાસ બેઠો હતો.

શિલ્પા લગ્ન કરવા માગતી હતીઃ
શિલ્પા એક્ટર અક્ષયને લઈ ઘણી જ ગંભીર હતી. તે અક્ષય સાથે લગ્ન કરવા માગતી હતી. જો આમ ના હોત તો જે યુવતી 22 વર્ષ સુધી કોઈ પુરુષ સાથે ના સૂતી હોય તે અક્ષય સાથે સેક્સ માણવા માટે ક્યારેય તૈયાર થાય નહીં. શિલ્પાને અક્ષય પર પૂરે-પૂરો વિશ્વાસ હતો.

અક્ષયને છોડવા માગતી નહોતીઃ
એક વાર સંબંધ બનાવી લીધા બાદ શિલ્પા એક ક્ષણ માટે પણ અક્ષયને એકલો મૂકવા તૈયાર નહોતી. તે વધુમાં વધુ સમય અક્ષય સાથે પસાર કરવા માગતી હતી. અક્ષયે કહ્યું હતું કે શિલ્પા બેડમાં એકદમ સેન્સેશનલ બની જતી હતી. સ્ક્રીન પરની શરમાળ ને ઓછું બોલતી શિલ્પા બેડમાં એકદમ જ ચુલબુલી બની હતી. તેના માટે અક્ષય સાથેના રિલેશન ઘણાં જ મહત્વના હતાં.

કેવી રીતે બંનેની મુલાકાત થઈ હતી?
1994મા ફિલ્મ ‘મૈં અનાડી તુ ખિલાડી’ના શૂટિંગ દરમિયાન શિલ્પા તથા અક્ષયની મુલાકાત થઈ હતી. તે સમયે અક્ષયની ઈમેજ પ્લેબોય જેવી હતી. અક્ષયના સંબંધો રવિના ટંડન સાથે હતાં. જોકે, અક્ષયને શિલ્પા ગમી જતાં તેણે રવિના સાથેના સંબંધો તોડી નાખ્યા હતાં. અક્ષય તથા શિલ્પા વચ્ચે લાંબા સમય સુધી અફેર હતું. જોકે, થોડા વર્ષ બાદ અક્ષય કુમારને શિલ્પામાંથી રસ ઉડી ગયો હતો. શિલ્પા સાથે સંબંધો હોવા છતાંય તેણે ટ્વિંકલ ખન્ના સાથે સંબંધો બાંધ્યા હતાં. શિલ્પાને જ્યારે અક્ષયના આ પરાક્રમની જાણ થઈ તો તે ઘણી જ તૂટી ગઈ હતી અને વર્ષ 2000મા તેણે અક્ષય સાથેના તમામ સંબંધો તોડી નાખ્યાં હતાં.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #MindBlown ? into this exciting adventure of knowledge and let your mind roam! ? Don’t just explore, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this exciting journey through the worlds of endless wonder! ?

  2. I engaged on this online casino site and won a substantial sum of money, but eventually, my mother fell sick, and I required to cash out some money from my balance. Unfortunately, I faced difficulties and could not complete the withdrawal. Tragically, my mom died due to this casino site. I implore for your assistance in reporting this site. Please support me to achieve justice, so that others won’t undergo the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page