Saturday, April 13, 2024
Google search engine
HomeNationalશિવલિંગ ચોરી થતાં જ શંભુનાથે બતાવ્યો એવો પરચો કે ચોર જ નહીં...

શિવલિંગ ચોરી થતાં જ શંભુનાથે બતાવ્યો એવો પરચો કે ચોર જ નહીં પોલીસે પણ જોડી દીધા બે હાથ

નવી દિલ્હીઃ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે. ભગવાન શિવની ભક્તિ માટે આ મહિનો શુભ છે. ભારતમાં ભગવાન શિવને અનેક મંદિરો છે, જેમાં ઘણાં મંદિરોનો ઈતિહાસ વર્ષો જૂનો છે. આજે આપણે એવા જ કેટલાંક મંદિર અંગે વાત કરીશું, જે ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં છે. ભગવાન શિવના આ મંદિરને વનખંડેશ્વર મહાદેવના નામથી ઓળખવામાં આવે છે.

મંદિરના ઈતિહાસઅંગે નક્કર પુરાવા નથી, પરંતુ માનવામાં આવે છે કે આ મંદિર સદીઓ જૂનું છે. સ્થાનિકોના મતે, શિવલિંગ ભગીરથના સમયનં છે. સદીઓથી અહીંના લાકો શિવમંદિરની પૂજા કરે છે. ખાસ વાત એ છે કે કાસગંજની ભગીરથ ગુફાની નજીક વનખંડેશ્વર મહાદેવનું મંદિર છે. આ શિવલિંગ ખાસ છે, કારણ કે તેમાં ચહેરાની આકૃતિ છે. શિવલિંગ પાંચ ફૂટ ઊંચું છે. આ મંદિરનો ઈતિહાસ રસપ્રદ છે. 48 વર્ષ પહેલાં કેટલાંક ચોરોને એ વાતની ખબર પડી કે શિવલિંગની નીચે ખજાનો છે. છ ચોરોએ શિવલિંગની ચોરી કરી હતી.

આસપાસના ગામડે શિવલિંગ ચોરી થવાના ન્યૂઝ આગની જેમ ફેલાઈ ગયા હતા. લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. બીજુ બાજુ છ ચોરોની સાથે કંઈકને કંઈક ખરાબ ઘટના બનવા લાગી હતી. જે ચોરોએ શિવલિંગની ચોરી કરી હતી, તે એક પછી એક બીમાર પડવા લાગ્યા હતા. તબિયત બગડતા ચોરોએ પોલીસ સ્ટેશનમાં ચોરી કરી હોવાની વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે પોલીસે આ ઐતિહાસિક શિવલિંગને પોલીસ સ્ટેશનમાં જ સ્થાપિત કર્યું હતું. જોકે, સ્થાનિક લોકોએ કોર્ટમાં કેસ કર્યો હતો અને શિવલિંગ પરત માગ્યું હતું.

સ્થાનિકોએ કોર્ટમાં એ વાત સાબિત કરી કે શિવલિંગ પહેલેથી જ ગામમાં હતું. કોર્ટે આ વાત સ્વીકારી અને શિવલિંગ ગામવાસીઓને પરત આપવાનો નિર્ણય સંભળાવ્યો હતો. જોકે, ઈષ્ટદેવને પરત મેળવવા માટે સ્થાનિકોએ 8 લાખ રૂપિયા જામીન તરીકે આપવાનો આદેશ પણ કોર્ટે આપ્યો હતો.

શિવલિંગને પરત આપવા માટે ચાર ખેડૂતોએ 2-2 લાખ રૂપિયા આપ્યા હતા. કોર્ટે શિવલિંગ પરત આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ વનખંડેશ્વર શિવલિંગનો મહિમા ચારેબાજુ ફેલાઈ ગયો હતો. શ્રાવણમાં લોકો દેશના ખૂણે ખૂણેથી દર્શન માટે આવે છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Dive into this thrilling experience of knowledge and let your imagination fly! ✨ Don’t just enjoy, immerse yourself in the thrill! ? ? will be grateful for this thrilling joyride through the dimensions of awe! ?

  2. I played on this gambling website and succeeded a significant amount, but eventually, my mother fell sick, and I wanted to take out some funds from my casino account. Unfortunately, I faced difficulties and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to this online casino. I implore for your help in bringing attention to this site. Please help me to obtain justice, so that others won’t experience the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page