Friday, July 19, 2024
Google search engine
HomeBollywoodનીતા અંબાણીની મોટી વહુનો જોવા મળ્યો આગવો ઠાઠ તો રાધિકા મર્ચન્ટ છવાઈ...

નીતા અંબાણીની મોટી વહુનો જોવા મળ્યો આગવો ઠાઠ તો રાધિકા મર્ચન્ટ છવાઈ ગઈ

મુંબઈ: બિઝનેસમેન મુકેશ અંબાણીનો પરિવાર ઘણીવાર ચર્ચામાં રહેતો હોય છે અને તેની વહુ શ્લોકા મહેતા પણ પોતાની સ્ટાઈલ માટે ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ મુંબઈમાં ધીરૂભાઈ અંબાણી સ્કુલમાં વાર્ષિક સમારોહ યોજાયો હતો જેમાં અંબાણી પરિવારની સાથે રાધિકા મર્ચન્ટ પણ જોવા મળી હતી. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં જ અંબાણી પરિવાર સાથે રાધિકા મર્ચેન્ટ ગુજરાતની મુલાકાતે આવી હતી જેની ચર્ચાએ જોર પકડ્યું હતું.

આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા અને અનંત અંબાણીની મિત્ર રાધિકા મર્ચન્ટ ફરી એકવાર પોતાની આગવી સ્ટાઈલને લઈને ચર્ચામાં આવ્યા છે. અહીં શ્લોકા મહેતા વ્હાઈટ ટોપ અને બ્લેક પેટ્સ પહેરીને જોવા મળી હતી. તેણે વાળ ખુ્લ્લા રાખ્યા હતાં અને આછો મેકઅપ કર્યો હતો.

શ્લોકા મહેતા આ લુકમાં બહુ જ સુંદર લાગતી હતી. શ્લોકા સહિત અંબાણી પરિવારની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ ઉપરાંત રાધિકા મર્ચન્ટ પણ ચર્ચાનો વિષય બની હતી. આ દરમિયાન શ્લોકા અને રાધિકા સ્ટાઈલિશ અને ખુબસુરત અંદાજમાં જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત રાધિકા આ દરમિયાન સ્લીવ્સ પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો. રાધિકાએ પણ શ્વોકાએ સાઈડમાં પાર્ટિંગ કરીને વાળને ખુલ્લા રાખ્યા હતાં. જ્યારે કાનમાં ડાયમંડ ઈયરિંગ્સ પહેરી હતી જેમાં તે બહુ જ ખુબસુરત લાગતી હતી.

હાલમાં જ મુકેશ અંબાણી ની બહેન નીના કોઠારીના ઘરે લગ્ન હતાં અને જેનું પ્રિ-વેડિંગ ફંક્શન રાખવામાં આવ્યું હતું જેમાં શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ પણ અલગ અંદાજમાં જોવા મળ્યાં હતા જેની તસવીરો વાયરલ થઈ હતી.પ્રે-વેડિંગ ફંક્શનમાં શ્લોકા મહેતા પેસ્ટલ પિંક લહેંગો પહેરેલો જોવા મળ્યો હતો. જેની સાથે તેણે પોતાના લુકને ડાયમંડ અને એમરલ્ડ ચોકર નેકલેસ, મેચિંગ ઈયરિંગ્સ, ટીકો અને બંગળી પહેરી હતી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of excitement! ? The captivating content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits ? into this cosmic journey of imagination and let your thoughts soar! ? Don’t just explore, savor the excitement! #FuelForThought Your brain will thank you for this exciting journey through the worlds of awe! ?

  2. Воєнторг
    5. Продажа военной формы и обуви
    купити тактичні штани [url=https://voentorgklyp.kiev.ua/odyag/shtany/taktychni-shtany/]купити тактичні штани[/url] .

  3. безопасно,
    Современное оборудование и материалы, для крепких и здоровых зубов,
    Профессиональное лечение и консультации, для вашего уверенного выбора,
    Бесплатная консультация и диагностика, для вашей радости и улыбки,
    Инновационные методы стоматологии, для вашего долгосрочного удовлетворения,
    Экстренная помощь в любое время суток, для вашего здоровья и уверенности в себе,
    Индивидуальный план лечения для каждого пациента, для вашего здоровья и благополучия
    івано франківськ стоматологія [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]івано франківськ стоматологія[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments