Wednesday, April 24, 2024
Google search engine
HomeSportsમિની સ્કર્ટમાં શુભમન ગિલની બહેનનો ગ્લેમરસ લુક, જુઓ તસવીરો

મિની સ્કર્ટમાં શુભમન ગિલની બહેનનો ગ્લેમરસ લુક, જુઓ તસવીરો

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર રમી રહ્યો છે. મહત્વની વાત એ છે કે, વન-ડેમાં છેલ્લી 4 મેચમાંથી 3 મેચમાં સદી ફટકારનાર ગિલ પહેલી 2 T20 મેચમાં ખાસ પ્રદરેશન કરી શક્યો નહોતો. જોકે તેણે ત્રીજી T20માં સદી ફટકારી હતી. તેણે 126* રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાની આ જીતનો હીરો 23 વર્ષિય શુભમન ગિલ હતો.

શુભમન ગિલ મેદાનમાં તો ધમાકેદાર પ્રદર્શનને છવાયેલો છે જ્યારે તેની મોટી બહેન શાહનીલ ગિલ ઈન્સ્ટાગ્રામ પર છવાયેલી છે. શાહનીલ ગિલે પોતાના મિત્રની સાથે આઉટફિટની તસવીરો શેર કરી છે જે બહુ જ વાયરલ થઈ હતી.

શાહનીલ ગિલે જે તસવીરો શેર કરી છે તેમાં તે મીનિ સ્કર્ટની સાથે કાળા રંગના ક્રોપ ટોપ પહેરેલું હતું. આ ડ્રેસમાં તે બહુ જ ખૂબસુરત લાગી રહી હતી. શાહનીલને કપડામાં સજવાનું અને તસવીરો ક્લિક કરાવી બહુ જ પંસદ છે.

શાહનીલ ગિલની પોસ્ટ પર સચિન તેંડુલકરની પુત્રી સારાનું રિએક્શવ પણ સામે આવ્યું છે અને તેણે પોસ્ટને લાઈક કર્યું હતું. બહુ પહેલા સારા તેંડુલકરની સાથે પણ શુભમન ગિલનું નામપણ જોડાયું હતું.

સારા તેંડુલકર અને શુભમન ગિલ ઈન્સ્ટાગ્રામ પર એક બીજાને ફોટો કરતાં નથી પરંતુ સારા હજુ પણ શાહનીલની બહુ જ સારી મિત્ર છે.

શાહનીલ ગિલ સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ રહે છે. તેની સાથે તેને ઈન્સ્ટા રીલ્સ બનાવવાનો પણ બહુ જ શોખ છે.

શુભમન ગિલની હજુ એક બહેન છે જેનું નામ છે સિમરન સુદ્ધુ છે. સિમરન શાહનીલ ગિલની જેમ લાઈમ લાઈટમાં રહેતી નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page