Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalકેફેમાં ચાલી રહેલા ગંદા ધંધા પર પોલીસની રેડ, પાંચ યુવતીઓમાં બે તો...

કેફેમાં ચાલી રહેલા ગંદા ધંધા પર પોલીસની રેડ, પાંચ યુવતીઓમાં બે તો પરિણીત હતી

જેમ જેમ ઠંડીની સિઝન આગળ વધી રહી છે તેમ તેમ જીસ્મ ફરોશીના ધંધામાં પણ તેજી આવી રહી છે. અવાર-નવાર અનેક જગ્યાએ સેક્સ રેકેટ ઝડપાઈ રહ્યા છે. આવા જ એક સેક્સ રેકેટ પર દરોડો પાડી પોલીસે પાંચ યુવતીઓને ઝડપી પાડી હતી. નવાઈની વાત એ છે કે દેહના સોદા કરતાં ઝડપાયેલી પાંચ યુવતીઓમાં બે તો પરિણીત મહિલાઓ હતી, જ્યારે ત્રણ કુંવારી યુવતી હતી.

હરિયાણાના સિરસા શહેરમાં છેલ્લાં ઘણ સમયથી જીસ્મફરોશીના ધંધાની ફરિયાદ ઉઠી હતી. જેના પગલે પોલીસે કાર્યવાહી કરી લાલબત્તી ચોક પાસેના કેફેમાં રેડ પાડી હતી. પોલીસની રેડથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

પોલીસે જ્યારે રેડ પાડી ત્યારે તમામ યુવક-યુવતીઓ આપત્તિજનક અવસ્થામાં હતા. પોલીસને જોઈને ભાગમભાગ મચી ગઈ હતી. પોલીસે પાંચ યુવક-યુવતીની જોડીઓને પકડી પાડી હતી. પોલીસની આંખો ત્યારે પહોળી થઈ ગઈ જ્યારે ખબર પડી કે ઝડપાયેલી પાંચ યુવતીઓમાંથી બે તો પરણિત છે.

મીડિયા રિપોર્ટ મુજબ કેફેમાં કલાકના 500 રૂપિયા યુવક-યુવતીઓ પાસેથી લેવામાં આવતા હતા. પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા યુવક-યુવતીઓ અલગ અલગ ગામની રહેવાસી છે, જેમાંથી બે યુવતી પરિણીત છે, જ્યારે ત્રણ યુવતી અપરિણીત છે. પોલીસે તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલી પાંચ મહિલાઓમાંથી એક રાજસ્થાનના નેઠરાના અને બીજી ચૌપટા વિસ્તારની રહેવાસી છે. જ્યારે ત્રણ યુવતીઓ નેઠરાના અને સિરસા જિલ્લાની છે.

(તસવીરમાં-મહિલા પોલીસ અધિકારી મંજૂ રાની)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page