Sunday, April 14, 2024
Google search engine
HomeGujaratઅમદાવાદ: 12 વર્ષના નાના છોકરાએ એકસાથે 15 વાહનોને લીધા અડફેટે, લોકો જોતાં...

અમદાવાદ: 12 વર્ષના નાના છોકરાએ એકસાથે 15 વાહનોને લીધા અડફેટે, લોકો જોતાં રહી ગયા

અમદાવાદ: રવિવાર 11 વાગ્યાની આસપાસ શહેરના ઈસનપુર વિસ્તારમાં 12 વર્ષના છોકરાએ અકસ્માતોની વણઝાર સર્જી હતી. જે જોઈને લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. આ કારને 12 વર્ષનો એક છોકરો ચલાવી રહ્યો હતો. અકસ્માતમાં 3 લોકોને સામાન્ય ઈજા થઈ હતી. આ ઘટના બાદ લોકોનાં ટોળાં ભેગા થઈ ગયા હતાં. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

11 વાગ્યાની આસપાસ અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં એક કાર બેફામ ઝડપે આવી અને એક પછી એક 15 જેટલા વાહનોને અડફેટે લઈ લીધાં હતાં જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. GJ-27-K-5883 નંબરની આ કાર 12 વર્ષનો એક છોકરો ચલાવી રહ્યો હતો. અકસ્માતમાં કારનો આગળનો ભાગ તૂટી ગયો હતો. પોલીસે કાર ચલાવી રહેલા સગીરની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


સરકાર અને ટ્રાફિક વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાં પણ બાળકોને વાહનો ચલાવવા ન આપવા તેવી પણ અનેક સુચનો આપવાં છતાં પણ માતા-પિતા બધી સલાહને નજર અંદાજ કરી રહ્યા છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #MindBlown ? into this exciting adventure of knowledge and let your imagination roam! ? Don’t just explore, experience the thrill! ? Your mind will thank you for this exciting journey through the dimensions of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page