Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodદરેક ક્ષણે મમ્મી શ્રીદેવીને યાદ કરે છે દીકરી, આ રીતે થયો વાતનો...

દરેક ક્ષણે મમ્મી શ્રીદેવીને યાદ કરે છે દીકરી, આ રીતે થયો વાતનો ઘટસ્ફોટ

મુંબઈઃ બોલિવૂડ પ્રોડ્યૂસર બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર હાલમાં જ પોતાના ડોગની સાથે વૉક પર નીકળી હતી. ખુશી બ્લેક લોઅર ટી શર્ટ, વ્હાઈટ શૂઝ તથા પિંક માસ્કમાં જોવા મળી હતી. જોકે, ખુશીએ જ્યારે ફોટોગ્રાફર્સને જોઈને તેમનું હાથ હલાવ્યો ત્યારે તેના હાથમાં રહેવા ફોનનું વોલપેપર રિવીલ થઈ ગયું હતું.

મમ્મી શ્રીદેવીને કરે છે મિસઃ સો.મીડિયામાં વાઈરલ થયેલી તસવીરમાં ખુશીએ પોતાના ફોનની લોકસ્ક્રીન પર શ્રીદેવી તથા તેના નાનપણની તસવીર રાખી છે. ખુશીએ આ તસવીર સો.મીડિયામાં પણ શૅર કરેલી છે. શ્રીદેવીના નિધન પછી બંને દીકરીઓ જાહન્વી તથા ખુશી પોતાની મમ્મીને ઘણાં જ મિસ કરે છે.

મધર્સ ડે પર આ જ તસવીર શૅર કરી હતીઃ થોડાં દિવસ પહેલાં જ્યારે આખી દુનિયામાં મધર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો ત્યારે ખુશીએ સો.મીડિયામાં આ જ તસવીર શૅર કરીને કેપ્શનમાં ‘મિસ યુ’ લખ્યું હતું. ખુશી કપૂર પણ બોલિવૂડમાં એક્ટ્રેસ બનવા માગે છે. તેણે ન્યૂ યોર્ક જઈને ફિલ્મ અંગેનો કોર્સ પણ કર્યો હતો.

શ્રીદેવીનું બાથટબમાં ડૂબવાને કારણે મોતઃ 2018માં 24 ફેબ્રુઆરીના રાત્રે શ્રીદેવીનું દુબઈની હોટલના બાથરૂમમાં બાથટબમાં ડૂબવાથી મોત થયું હતું. શ્રીદેવીએ વધુ પ્રમાણમાં દારૂ પી લીધો હતો અને ત્યારબાદ તે બાથટબમાં ન્હાવા ગઈ હતી.

આ વખતે શ્રીદેવીને ભાન ના રહ્યું અને તે બાથટબમાં ડૂબી ગઈ હતી. શ્રીદેવી અહીંયા ભાણીયા મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા માટે આવી હતી.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I participated on this casino platform and won a significant sum of money, but after some time, my mother fell sick, and I needed to withdraw some money from my account. Unfortunately, I encountered problems and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to the gambling platform. I implore for your support in lodging a complaint against this site. Please support me to achieve justice, so that others won’t face the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

  2. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #AdventureAwaits Dive into this exciting adventure of discovery and let your imagination roam! ✨ Don’t just enjoy, experience the thrill! ? Your brain will be grateful for this exciting journey through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page