Friday, July 19, 2024
Google search engine
HomeNationalઅચાનક જ પવર્તની ટોચ પર દેખાઈ ॐની આકૃત્તિ, ભક્તોએ માન્યું- શિવજી કરશે...

અચાનક જ પવર્તની ટોચ પર દેખાઈ ॐની આકૃત્તિ, ભક્તોએ માન્યું- શિવજી કરશે હવે તમામ મુશ્કેલીઓનો અંત

રાયસેનઃ મધ્યપ્રદેશમાં રાયસેનના પ્રાચીન કિલ્લા પર ઓમની અદ્દભૂત તસવીર જોવા મળી હતી. રાયસેનના ઊંચા પર્વત પર 28 મેના રોજ અદ્દભૂત ઘટના બની હતી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાયસેનના સ્થાનિક દશેરા મેદાનમાં પોતાના હેલિકોપ્ટરમાંથી ઉતર્યા ત્યારે જર્નલિસ્ટે લીધેલી એક તસવીરમાં રાયસેનના પ્રાચીન કિલ્લા પર ઓમ લખેલું દેખાઈ આવ્યું હતું.

સો.મીડિયામાં જ્યારે આ તસવીર વાઈરલ થઈ તો ભક્તોએ દાયકાઓથી બંધ પડેલા સોમેશ્વર ધામ શિવ મંદિરના દ્વાર ખોલવાની માગણી કરી હતી.

માનવામાં આવે છે કે ઝાડના આકસ્મિક સ્વરૂપ પરિવર્તનને કારણે ઓમકાર દેખાયું હતું. આ અંગે પૂર્વ કેબિનેટ મંત્રી ડો. ગૌરી શંકર શેઝવારના પુત્ર મુદિત શેઝવાર સાથે વાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે તેમણે પણ આ તસવીર સો.મીડિયામાં શૅર કરી છે.

મુદિતે કહ્યું હતું કે રાયસેન પર્વત પર બનેલા કિલ્લા સ્થિત સોમેશ્વેર ધામનું મંદિર પ્રાચીન તથા પુરાતત્વ કળાનું છે. આ મંદિરમાં જે પણ શિવલિંગ છે, તે પુરાતત્વની દૃષ્ટિથી મહત્વના છે.

આ મંદિરમાં પહેલાં કેટલાંક વિવાદ તથા પુરાતત્વ વિભાગના ટેક્નિકલ કારણોસર મંદિર લાંબા સમય સુધી બંધ કરવામાં આવ્યું હતું. ભૂતકાળમાં આંદોલન કરવામાં આવ્યું હતું અને હવે તે માત્ર શિવરાત્રિના દિવસે એમ એક જ દિવસ ખુલે છે.

મુદિતના મતે, આ મંદિર અનેક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. રાયસેનાના મોટાભાગના લોકો ઈચ્છે છે કે મંદિર હંમેશાં ખુલ્લું રહે.

ઉલ્લેખનીય છે કે અનેકવાર સોમેશ્વર મંદિરને રોજ ખોલવાની માગણી કરવામાં આવી છે. જોકે, પુરાતત્વ વિભાગે આ માગણી નકારી કાઢી છે.1971થી દર વર્ષે માત્ર શિવરાત્રિના દિવસે આ મંદિર ખોલવામાં આવે છે.

RELATED ARTICLES

11 COMMENTS

 1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of excitement! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities ? into this cosmic journey of discovery and let your thoughts roam! ? Don’t just read, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the realms of awe! ?

 2. I engaged on this online casino site and won a considerable cash, but eventually, my mother fell ill, and I required to take out some earnings from my casino account. Unfortunately, I experienced problems and was unable to withdraw the funds. Tragically, my mother died due to this casino site. I plead for your help in reporting this site. Please assist me to achieve justice, so that others won’t experience the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

 3. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #MindBlown Dive into this cosmic journey of discovery and let your imagination roam! ? Don’t just explore, experience the excitement! ? ? will thank you for this thrilling joyride through the realms of awe! ?

 4. Воєнторг
  4. Снаряжение для выживания в экстремальных условиях
  зимова куртка хелікон [url=https://voentorgklyp.kiev.ua/odyag/kurtky/kurtky-helikon-tex/]https://voentorgklyp.kiev.ua/odyag/kurtky/kurtky-helikon-tex/[/url] .

 5. Posting yang luar biasa! 🌟 Apakah penulis dari blog ini mendapatkan penghasilan? Saya ingin mendaftar! Atau di mana saya bisa meninggalkan email saya untuk menerima postingan langsung?

 6. гарантированно,
  Лучшие стоматологи города, для крепких и здоровых зубов,
  Современные методы стоматологии, для вашего уверенного выбора,
  Бесплатная консультация и диагностика, для вашего комфорта и уверенности,
  Инновационные методы стоматологии, для вашего долгосрочного удовлетворения,
  Профессиональная гигиена полости рта, для вашего долгосрочного удовлетворения,
  Современное лечение заболеваний полости рта, для вашей уверенной улыбки
  дитяча стоматологічна [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments