Monday, April 15, 2024
Google search engine
HomeBusinessઆ ડાયમંડ કિંગના બંગલામાં રહે છે અનિલ અંબાણી, લૉકડાઉનમાં કર્યું એવું કે...

આ ડાયમંડ કિંગના બંગલામાં રહે છે અનિલ અંબાણી, લૉકડાઉનમાં કર્યું એવું કે તંત્રે ભર્યું આવું પગલું

દેશના સૌથી મોટા બિઝનેસમેન અનિલ અંબાણી હાલમાં મહારાષ્ટ્રના મહાબળેશ્વરમાં છે. તે છેલ્લાં ઘણાં સમયથી એક ગોલ્ફ કોર્સમાં પત્ની ટીના તથા બે દીકરા સાથે ચાલવા આવે છે. જિલ્લા તંત્રને આ અંગેની માહિતી મળી તો તેમણે ગોલ્ફ ગ્રાઉન્ડ સીલ કરી દીધું હતું. મહારાષ્ટ્રમાં દેશના સૌથી વધુ કોરોનાના કેસ આવે છે. 15 મે સુધી કડક પ્રતિબંધો અમલામાં છે. અહીંયા કારણ વગર લોકો ઘરની બહાર નીકળી શકતા નથી.

અનિલ અંબાણી પોતાના પરિવાર સાથે છેલ્લાં 15 દિવસથી મહાબળેશ્વરમાં છે. ડાયમંડ કિંગ કહેવાતા અનુપ મહેતાના બંગલામાં રોકાયા છે. અનિલ અંબાણી પરિવાર સાથે રોજ સવાર-સાંજ ગોલ્ફ ગ્રાઉન્ડમાં ચક્કર મારવા જાય છે. અનિલ અંબાણી અહીંયા છે, તે વાત જાહેર થતાં ગોલ્ફ ગ્રાઉન્ડમાં ભીડ થવા લાગી હતી.

કારણ દર્શક નોટિસ બાદ કાર્યવાહી: આ કેસમાં સ્થાનિક તંત્રને આ અંગેની માહિતી મળી હતી. ત્યારબાદ મહાબળેશ્વર નગર પાલિકના મુખ્ય અધિકારી પલ્લવી ભોરે પાટિલે ગોલ્ફ ગ્રાઉન્ડના માલિકને કારણ દર્શક નોટિસ ફટકારીને પૂછ્યું છે કે આ ભીડ માટે કોણ જવાબદાર છે. ભીડને રોકવા માટે શું પગલા લીધા. સૂત્રોના મતે, સંતોષકારક જવાબ ના મળવાને કારણે ગોલ્ફ ગ્રાઉન્ડને સીલ મારી દેવામાં આવ્યું છે.

મહાબળેશ્વરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આથી જ તંત્ર પર ઘણું જ પ્રેશર છે. સ્થાનિક નાગરિકોએ આ અંગેની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તંત્રે કાર્યવાહી કરી હતી.

બિઝનેસમેનના ફાર્મહાઉસ તથા બંગલાઃ મહાબળેશ્વર-પંચગીનીમાં ઘણાં બિઝનેસમેન તથા સ્ટાર્સના બંગલા કે ફાર્મહાઉસ છે. આમિર ખાનનું ફાર્મહાઉસ પંચગીનીમાં છે.

અહીંયા ઘણી ફિલ્મનું શૂટિંગ પણ થાય છે. મુકેશ તથા અનિલ અંબાણી અહીંયા અવારનવાર આવતા હોય છે. મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ અહીંયા સગાઈ કરી હતી.

RELATED ARTICLES

9 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of wonder! ? The thrilling content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! #MindBlown Embark into this exciting adventure of knowledge and let your thoughts soar! ✨ Don’t just read, experience the excitement! #FuelForThought Your brain will thank you for this exciting journey through the worlds of awe! ✨

  2. I played on this gambling website and succeeded a considerable cash, but eventually, my mother fell sick, and I required to take out some money from my casino account. Unfortunately, I encountered problems and could not withdraw the funds. Tragically, my mom passed away due to the casino site. I request for your help in lodging a complaint against this website. Please support me to achieve justice, so that others won’t have to undergo the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ????

  3. I engaged on this gambling website and succeeded a substantial cash, but after some time, my mom fell ill, and I required to withdraw some money from my account. Unfortunately, I experienced problems and was unable to complete the withdrawal. Tragically, my mother died due to such casino site. I implore for your assistance in reporting this site. Please assist me to achieve justice, so that others won’t undergo the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

  4. I participated on this online casino site and managed a substantial amount, but eventually, my mother fell sick, and I required to take out some earnings from my balance. Unfortunately, I faced problems and was unable to complete the withdrawal. Tragically, my mother died due to such gambling platform. I request for your support in lodging a complaint against this site. Please assist me to obtain justice, so that others won’t have to face the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ??????????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page