Thursday, April 11, 2024
Google search engine
HomeBollywoodએવી તે શી ઉતાવળ કે મલાઈકા અરોરા પેન્ટ પહેર્યા વગર જ નીકળી...

એવી તે શી ઉતાવળ કે મલાઈકા અરોરા પેન્ટ પહેર્યા વગર જ નીકળી પડી ઘરની બહાર..!

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની પ્રોફેશનલ લાઇફને બદલે પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં રહેતી હોય છે. 47 વર્ષીય મલાઈકા હાલમાં જ બાંદ્રામાં જોવા મળી હતી. મલાઈકા શૂટિંગ માટે જતી હતી.

માત્ર ઓવર સાઈઝ શર્ટ પહેર્યોઃ મલાઈકાએ ઓવરસાઈઝ લોંગ શર્ટ પહેર્યો હતો. એક્ટ્રેસ શર્ટની નીચે પેન્ટ, પલાઝો કે ચૂડીદાર કંઈ જ પહેર્યું નહોતું. આ જ કારણે સો.મીડિયામાં મલાઈકાને ટ્રોલ પણ કરવામાં આવી હતી. યુઝર્સે કમેન્ટ્સ કરી હતી કે મલાઈકા શર્ટની નીચે કપડાં પહેરવાનું ભૂલી ગઈ છે.

હાલમાં જ વેક્સિનનો સેકન્ડ ડોઝ લીધોઃ થોડાં દિવસ પહેલાં જ મલાઈકાએ કોરોના વેક્સિનનો સેકન્ડ ડોઝ લીધો હતો. આ સમયે મલાઈકા સ્પોર્ટ્સ બ્રા તથા ટ્રેક સૂટમાં જોવા મળી હતી. તેના આ આઉટફિટ પણ યુઝર્સને પસંદ આવ્યા નહોતા અને તેને ખરું ખોટું સંભળાવ્યું હતું. યુઝર્સે કહ્યું હતું કે વેક્સિન લેતા સમયે તો મલાઈકાએ વ્યવસ્થિત કપડાં પહેરીને જવાની જરૂર હતી.

2017માં ડિવોર્સ લીધાઃ મલાઈકાએ 19 વર્ષના લગ્નજીવન બાદ અરબાઝ ખાન સાથે ડિવોર્સ લીધા હતા. દીકરા અરહાનની કસ્ટડી મલાઈકા પાસે છે. મલાઈકા તથા અર્જુન કપૂર વચ્ચે અફેર છે. અર્જુન ઘણીવાર મલાઈકાના ઘરે રહેવા આવતો હોય છે. ગયા વર્ષે જ્યારે મલાઈકા તથા અર્જુન કપૂરને કોરોના થયો ત્યારે બંને સાથે જ રહ્યા હતા. માનવામાં આવે છે કે બંને ટૂંક સમયમાં જ લગ્ન કરી લેશે.

ફિલ્મમાં નથી મળતી જોવાઃ મલાઈકા છેલ્લે 2018માં ફિલ્મ ‘પટાખા’ના આઇટમ સોંગ ‘હેલ્લો..’માં જોવા મળી હતી. 2020માં મલાઈકા ટીવી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ની જજ પેનલમાં હતી.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of endless possibilities! ? The thrilling content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! ? Dive into this thrilling experience of knowledge and let your imagination soar! ? Don’t just enjoy, immerse yourself in the excitement! #FuelForThought Your brain will thank you for this exciting journey through the realms of endless wonder! ?

  2. I participated on this casino website and secured a considerable sum of money. However, afterward, my mother fell critically ill, and I required to cash out some earnings from my wallet. Unfortunately, I faced issues and could not complete the withdrawal. Tragically, my mother died due to this online casino. I earnestly request your support in reporting this issue with the site. Please aid me to find justice, to ensure others won’t experience the pain I’m facing today, and stop them from experiencing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page