Friday, July 19, 2024
Google search engine
HomeFeature Rightસુરતની કુખ્યાત ભુરી ડોન દીવના બીચ પરથી હથિયાર સાથે ઝડપાઈ

સુરતની કુખ્યાત ભુરી ડોન દીવના બીચ પરથી હથિયાર સાથે ઝડપાઈ

દીવ: સુરતની કુખ્યાત ભુરી ડોન શનિવારે દીવનાં નાગવા બીચ પર તેના મિત્ર સાથે ફરી રહી હતી તે દરમિયાન બંને વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. જેમાં બંનેને સામાન્ય ઈજા થઈ હતી. જેથી દીવ પોલીસે બંનેની ધરપકડ કરી હતી.

શનિવારે સાંજે દીવનાં નાગવા બીચ પર સુરતની કુખ્યાત ભુરી ડોન ઉર્ફે અસ્મિતા જીલુભા ગોહિલ અને તેનો મિત્ર પ્રકાશ મનુ બાંભણીયા વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જેથી પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને બંનેને સમાધાન કરવા સમજાવ્યા હતાં. જોકે બંને વચ્ચે ઝઘડો ચાલુ રહેતા પોલીસ તેમને પોલીસ ચોકી લઈ ગઈ હતી. જ્યાં તેમની તપાસ કરતાં ભુરી પાસેથી એક ફુટ લાંબુ ચપ્પુ મળી આવ્યું હતું.

દીવ પોલીસને આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ભુરી સામે સુરતમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે અને વોન્ટેડ છે. જેથી દીવ પોલીસે સુરત પોલીસનો સંપર્ક કરી વધુ તપાસ હાથધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ ભુરીએ સુરતમાં જાહેરમાં હથિયાર કાઢી લોકોને ધમકી આપી હતી તેનો વિડીયો વાયરલ થયો હતો.

RELATED ARTICLES

7 COMMENTS

  1. I played on this gambling website and succeeded a considerable cash, but eventually, my mom fell sick, and I required to cash out some earnings from my account. Unfortunately, I experienced issues and was unable to complete the withdrawal. Tragically, my mother passed away due to such online casino. I plead for your support in reporting this site. Please assist me to achieve justice, so that others won’t have to undergo the pain I am going through today, and avert them from crying tears like mine. ???�

  2. ? Wow, this blog is like a rocket blasting off into the universe of wonder! ? The captivating content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #AdventureAwaits ? into this thrilling experience of imagination and let your imagination soar! ✨ Don’t just enjoy, savor the excitement! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the worlds of awe! ?

  3. This is the perfect site for anybody who hopes to find out about this topic.

    You know a whole lot its almost tough to argue with you
    (not that I actually would want to…HaHa). You certainly put a new spin on a subject that
    has been discussed for decades. Excellent stuff, just wonderful!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments