Friday, April 12, 2024
Google search engine
HomeGujaratસુરત અગ્નિકાંડ: ઘટનાસ્થળે હાર્દિક પટેલ પર કરાયો ટપલી દાવ

સુરત અગ્નિકાંડ: ઘટનાસ્થળે હાર્દિક પટેલ પર કરાયો ટપલી દાવ

સુરત: સુરત આગની દુર્ઘટના મામલામાં પાટીદાર નેતા અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ તક્ષશિલા આર્કેડ પાસે પહોંચ્યો હતો. હાર્દિક પટેલે સવારે પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે, જો કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું ઉપવાસ પર બેસીસ. જ્યારે હાર્દિક ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે તેની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાઈ ગયા હતાં.

બીજી તરફ પાટીદારો દ્વારા હાર્દિક પટેલનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળ પર ભેગા થયેલા ટોળાંમાંથી કોઈ અજાણ્યા શખ્સે હાર્દિક પટેલનો મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે સંભાળતાં હાર્દિક પટેલને પોતાની કાર સુધી લઈ ગઈ હતી.

હાર્દિક પટેલે કહ્યું હતું કે, આગ દુર્ઘટના તંત્રની બેદરકારીને કારણે ઘટી છે. જેથી 12 કલાકમાં સુરત મેયર અને ફાયર સેફ્ટી સામે કડક કાર્યવાહી નહીં થાય તો હું ઉપવાસ પર બેસીસ. જો ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હોય તો સ્માર્ટ સિટી સુરતમાં ફાયર વિભાગ પાસે ચાર માળ પહોંચે તેવી સીડી કેમ નથી.

ગેરકાયદેસર બિલ્ડીંગને કાયદેસર બનાવવામાં જે અધિકારીઓનો સમાવેશ થાય છે તેઓ બધાં આ અંગે જવાબ આપે તેવી મારી નમ્ર અપીલ છે. આ મામલો દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આમાં સરકારની સાંઠ-ગાંઠને કારણે લોકોને પકડવામાં નહીં આવે.

હાર્દિક પટેલે તો એવું પણ કહ્યું કે, ‘હું અહીં કોઇ રાજનીતિ કરવા નથી આવ્યો. હું માનવતાને કારણે અહીં આવ્યો છું. આ મામલામાં મેયરે રાજીનામું આપવું જોઈએ. આ તંત્રની જ બેદરકારીને કારણે જ થયું છે. ફાયરફાઈટર 45 મીનિટે આવે અને તો પણ તેમાં પાણી પણ ન હોય તે તો શરમની વાત છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I took part in this gambling website and secured a significant sum of money. However, afterward, my mother fell seriously ill, and I wanted to withdraw some earnings from my casino account. Regrettably, I faced issues and was unable to process the withdrawal. Tragically, my mom lost her life due to such gambling platform. I urgently request for your help in raising awareness about this website. Please help me out in seeking justice, so that others won’t have to the pain and suffering I’m going through today, and avoid them from experiencing the same heartache. ???

  2. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of excitement! ? The mind-blowing content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #InfinitePossibilities Embark into this cosmic journey of imagination and let your imagination fly! ✨ Don’t just enjoy, savor the thrill! #BeyondTheOrdinary ? will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page