Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratઅહીં સ્પામાં ચાલતું હતું ગંદુ કામ અને પોલીસ ત્રાટકી, રંગેહાથે 5 યુવતીઓ...

અહીં સ્પામાં ચાલતું હતું ગંદુ કામ અને પોલીસ ત્રાટકી, રંગેહાથે 5 યુવતીઓ ઝડપાઈ ગઈ

પીપલોદના ઇસ્કોન મોલમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર સુરત પોલીસ મિસિંગ સેલની રેડ પડતા ભાગદોડનો માહોલ ઉભો થયો હતો. પોલીસે 5 લલના અને 2 ગ્રાહક સહિત એક સંચાલક અને એક માલિકની કરી ધરપડક કરી આગળની તપાસ હાથ ધરી છે.

કેવી રીતે પકડાયું કુટણખાનું
પોલીસે જણાવ્યું હતું કે, રેડ બાતમીના આધારે પાડવામાં આવી હતી. બ્રાન્ડેડ શો રૂમવાળા મોલમાં સ્પાની આડમાં કુટણખાનું ચાલી રહ્યું હોવાનું અને ગ્રાહકો પાસે પૈસા ખંખેરાય રહ્યા હોવાનું જાણવા મળતા આયોજન કરી તમામને રંગેહાથે પકડી પાડવા પોલીસે ગુપ્ત રેડ કરી હતી.

સંચાલક અને શોપ માલિકની પણ ધરપકડ કરી
મિસિંગ સેલના પીઆઈ જી.એ.પટેલની બાતમીના આધારે કરાયેલી રેડમાં 5 લલના ઝડપાઈ ગઈ હતી. પોલીસે હાલ સંચાલક અને શોપ માલિકની પણ ધરપકડ કરી છે. યુવતીઓ ક્યાં દેશ કે રાજ્યની છે એની તપાસ હાથ ધરી છે.

કેટલા સમયથી આ ધંધા સાથે સંકળાયેલી છે, ક્યાં થી આવી છે. કોના હસ્તે એટલે કે રેફરન્સથી સુરત લવાય છે એ તમામ બાબત તપાસનો વિષય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page