Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratગુજરાતના આ યુવાને બનાવ્યો પોતુ મારતો રોબર્ટ, આપો આપ કચરો સાફ થઈ...

ગુજરાતના આ યુવાને બનાવ્યો પોતુ મારતો રોબર્ટ, આપો આપ કચરો સાફ થઈ અને પોતું લાગી જાય છે

ગુજરાતમાં ઘણું એવું ટેલેન્ટ પડ્યું છે જેને બહાર લાવવાની જરૂર છે. આજનું યુવાધન વિજ્ઞાનમાં કંઈકને કંઈકં એક્સપ્રિમેન્ટ કરી પોતાની ક્ષમતા સાબિત કરી રહ્યું છે. આવી જ અનોખી શોધ સુરતના માંડવીના એક છોકરાએ કરી છે. માંડવીમાં રહેતા 19 વર્ષના સ્ટુડન્ટે 1500 રૂપિયામાં ઘરમાં પોતુ મારતો રોબર્ટ બનાવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ માંડવી નગરના કડિયા સોસાયટી વિસ્તારમાં રહેતા અને સુરત ખાતે અભ્યાસ કરતો હર્ષિલ પ્રવિણભાઈ રામપરીયા (19) દ્વારા ઓટોમેટિક ફ્લોર ક્લિનિંગ રોબોટ બનાવવામાં આવ્યું હતું. 1500ના ખર્ચે પોતાના ઘરે બનાવવામાં આવેલિ મશીન ચાલુ કરતાં આગળની સાઈડથી કચરુ વાળે છે અને પાછળની સાઈડથી પોતું મારે છે. મશીનની આગળ સેન્સર છે. 1 ફૂટના અંતરે કોઈ પણ જાતની વસ્તુ હશે, તો એ આપમેળે રસ્તો બદલી નવો માર્ગ પર ચાલશે. આ મશીન હમણાં કોરોના કાળમાં હોસ્પિટલ, કોવિડ સેન્સર તમામ જગ્યાએ ફાયદાકારક થાય છે.

હર્ષિલ જ્યાં વિજ્ઞાન પ્રદર્શન મેળો હોય, ત્યાં જઈ તમામ કૃતિઓ જોઈ તે કૃતિ બનાવનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો પાસે પ્રેરણા મેળવાઈ હતી. 12 વર્ષની વયમાં તેણે પ્રથમ પ્રોજેકટ સેન્સર કાર બનાવ્યો હતો. જેમાં ચાલતી રમકડાની કાર સામે કોઈ વસ્તુ આવી જાય તો તે કાર વણાંક લઈ માર્ગ બદલી કાઢતી હતી. હર્ષિલની વિજ્ઞાન પ્રત્યેની ધગસને હરકોઈએ બિરદાવી હતી. અવનવા માનવ જીવનને વધુ સરળ તથા સુવિધાયુક્ત બનાવાના ઇરાદે વિવિધ મશીન બનાવનાર હર્ષિલ રામપરીયા ઇલેક્ટ્રિકલ એન્જિ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી કારકિર્દીમાં આગળ વધી રહ્યો છે.

 

RELATED ARTICLES

5 COMMENTS

  1. I participated on this casino platform and managed a significant sum of money, but eventually, my mother fell ill, and I needed to cash out some money from my casino account. Unfortunately, I encountered difficulties and could not finalize the cashout. Tragically, my mother died due to such casino site. I implore for your assistance in reporting this website. Please assist me to achieve justice, so that others won’t have to experience the suffering I am going through today, and avert them from crying tears like mine. ????

  2. I engaged on this casino platform and managed a substantial amount, but later, my mom fell sick, and I required to cash out some funds from my casino account. Unfortunately, I experienced problems and couldn’t complete the withdrawal. Tragically, my mother died due to the online casino. I request for your support in lodging a complaint against this website. Please assist me to achieve justice, so that others won’t undergo the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page