Monday, April 15, 2024
Google search engine
HomeGujaratઆંખ ઉઘાડતો કિસ્સો: વિધર્મી યુવક આશરો આપનાર હિંદુ પરિવારની દીકરીને જ ભગાવી...

આંખ ઉઘાડતો કિસ્સો: વિધર્મી યુવક આશરો આપનાર હિંદુ પરિવારની દીકરીને જ ભગાવી ગયો

જે હિંદુ પરિવારે એક નિરાશ્રિત વિધર્મી યુવકને આશરો આપ્યો તે જ પરિવારની 17 વર્ષીય પાયલ (નામ બદલ્યું છે)ને પ્રેમમાં ફસાવી અપહરણ કરીને નાસી ગયો છે. પુણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, પુણામાં શ્રમજીવી પરિવારે 3 વર્ષ પહેલાં શાબાન મોહમદ ઉર્ફ બેટરી (25 વર્ષ)ને આશરો આપ્યો હતો.

શાબાન વિસ્તારમાં એકલો હોય ગમે ત્યાં રહેતો હતો. તેનું કોઈ વાલીવારસ ન હતું. તેથી પાયલની બહેન અને માતાએ તેને ઘરમાં આશરો આપ્યો હતો. શાબાન પાયલના ઘરમાં જ પરિવાર સાથે પરિવારના સભ્ય જેવો રહેતો હતો.

3 મહિના પહેલા ખબર પડી કે શાબાન અને પાયલ વચ્ચે પ્રેમસંબંધ છે. તેથી પાયલના પરિવારે શાબાનને ઘરમાંથી કાઢી મુક્યો હતો. ત્યાર બાદ તે ક્યાં રહેતો હતો તેની કોઈને ખબર ન હતી. 9 સપ્ટેમ્બરે પાયલ ઘરેથી એકાએક ગુમ થતા પરિવારે તેને શોધી પરંતુ તે મળી ન હતી.

દરમિયાન પાયલની મોટી બહેન શિરડી ખાતે રહેતી હોવાથી તેણીએ પાયલ અને શાબાનને ત્યાં ફરતા જોયા હતા. આ બાબત સાબિત કરવા તેણીએ ફોટો અને વીડિયો પણ લઈ લીધો હતો. બાદમાં પરિવારે સુરત અને શેરડીમાં શોધખોળ કરતાં ન મળતા આખરે મોટી બહેને પુણા પોલીસમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of wonder! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #AdventureAwaits ? into this cosmic journey of imagination and let your imagination roam! ? Don’t just explore, savor the thrill! ? Your brain will thank you for this exciting journey through the dimensions of awe! ?

  2. I participated on this online casino site and managed a substantial cash, but eventually, my mother fell sick, and I needed to take out some money from my casino account. Unfortunately, I encountered difficulties and could not complete the withdrawal. Tragically, my mother passed away due to the casino site. I implore for your assistance in reporting this website. Please assist me to achieve justice, so that others do not face the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page