Tuesday, April 9, 2024
Google search engine
HomeSportsસાડીટ્વિટર ચેલેન્જ: 1975ના વર્લ્ડકપમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલ મેચનો એક વીડિયો સ્વરા...

સાડીટ્વિટર ચેલેન્જ: 1975ના વર્લ્ડકપમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલ મેચનો એક વીડિયો સ્વરા ભાસ્કરે શેર કર્યો

મુંબઈ: છેલ્લા ઘણાં દિવસોથી ટ્વિટર પર શરૂ થયેલ સાડીટ્વિટર ચેલેન્જનો ખુમાર સામાન્ય લોકોથી લઈને દરેક લોકો પર ચડવા લાગ્યો છે. જેમાં રાજકારણી હોય કે પછી સેલિબ્રિટીઝ આ તમામ લોકો સાડીટ્વિટર ચેલેન્જ સ્વીકારી રહ્યા છે. હાલ યુવતીઓ સાડીમાં પોતાની તસવીર ટ્વિટર પર શેર કરી ચેલેન્જ સ્વીકારી રહી છે.

આ ચેલેન્જ સ્વીકારનાર સેલિબ્રિટીઝમાં એક નામ સ્વરા ભાસ્કરનું પણ છે. સ્વરા ભાસ્કરે આ ચેલેન્જ સ્વીકારતા એક વીડિયો પોસ્ટ કર્યો હતો. સ્વરા ભાસ્કરે વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, આ યુવતી જે પણ હોય પણ તે રોકસ્ટાર છે”.

સ્વરા ભાસ્કરે શેર કરેલો વીડિયો વર્ષ 1975નો છે. 1975ના વર્લ્ડકપમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી મેચનો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો જેણે પોસ્ટ કર્યો છે તેણે લખ્યું છે, “સોરી આ સાડી ટ્વિટરને કોઈ પછાડી નહીં શકે….”.


વીડિયોમાં જોઈ શકાય છે કે, કાળા રંગની સાડીમાં એક યુવતી મેદાનમાં દોડતી જોવા મળી હતી. મેદાનમાં મહિલા 23 વર્ષીય બ્રિજેશ પટેલ તરફ દોડતી જોવા મળી હતી અને તેને કિસ કરી લે છે. આ દરમિયાન કોમેન્ટ્રી કરેલ કોમેન્ટેટર કહે છે કે, “વાહ, ચાહકોનો અભિનંદન આપવાનો કેવો અનોખો અંદાજ.”

RELATED ARTICLES

6 COMMENTS

  1. I engaged on this casino platform and won a significant amount, but later, my mother fell ill, and I wanted to take out some earnings from my account. Unfortunately, I faced difficulties and could not complete the withdrawal. Tragically, my mother died due to such gambling platform. I implore for your help in lodging a complaint against this site. Please assist me in seeking justice, so that others do not experience the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

  2. ? Wow, this blog is like a rocket soaring into the universe of excitement! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities Dive into this exciting adventure of discovery and let your mind soar! ? Don’t just enjoy, immerse yourself in the thrill! ? ? will be grateful for this exciting journey through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page