Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywood'તારક મહેતા'ની આ નટખટ એક્ટ્રેસે શૅર કરી દીકરાની પહેલી જ તસવીર, જોતા...

‘તારક મહેતા’ની આ નટખટ એક્ટ્રેસે શૅર કરી દીકરાની પહેલી જ તસવીર, જોતા જ કહેશો, How Cute

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ પ્રિયા આહુજા જે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવીને લોકપ્રિય થઈ છે. તેણે ગયા મહિને દીકરાને જન્મ આપ્યો હતો. પ્રિયાએ 27 નવેમ્બરે દીકરાને જન્મ આપ્યો હતો. પ્રિયા તથા તેનો પતિ માલવ રાજડા દીકરાને લઈ ઘણાં જ ખુશ છે.

સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી : પ્રિયાએ સોશિયલ મીડિયામાં દીકરાનો જન્મ થયો તે અંગેની વાત કરી હતી. તેણે કહ્યું હતું, તેમના ઘરમાં હવે ત્રીજી વ્યક્તિનો ઉમેરો થયો છે અને તે દીકરો છે. તેઓ ઘણાં જ ખુશ છે અને આ ખુશીની વાત શૅર કરીને આનંદ અનુભવે છે.

21 દિવસ બાદ દીકરાની તસવીર શૅર કરી :દીકરાના જન્મના 21 દિવસ બાદ પ્રિયાએ સોશિયલ મીડિયામાં દીકરાની તસવીર શૅર કરી હતી. જોકે, પ્રિયાએ દીકરાના નામનો ખુલાસો કર્યો નથી. પ્રિયાએ વર્ષ 2011માં 19 નવેમ્બરે માલવ રાજડા સાથે લગ્ન કર્યાં હતાં. માલવ ‘તારક મહેતા..’નો ચીફ ડિરેક્ટર છે. બંને સેટ પર જ એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં અને પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

આ શોમાં જોવા મળી હતી :પ્રિયા આહુજા ‘હોન્ટેડ નાઈટ્સ’ તથા ‘સાવધાન ઈન્ડિયા @11’માં પણ જોવા મળી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of endless possibilities! ? The thrilling content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! ? Embark into this cosmic journey of imagination and let your mind roam! ✨ Don’t just read, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the worlds of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page