શું છે સુલેમાનીનું દિલ્હી કનેક્શન? ટ્રમ્પે ઈરાની જનરલને લઈને કર્યો મોટો ખુલાસો

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાકમાં એર સ્ટ્રાઈકને યોગ્ય ગણાવી છે. તેમણે એ પણ દાવો કર્યો હતો કે, આ હુમલામાં માર્યાં ગયેલ એલિટ ફોર્ટના જનરલ કસીમ સુલેમાનીને નવી દિલ્હી અને લંડનમાં પણ આતંકવાદી ષડયંત્ર રચવાનો પણ દોષી ગણાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, આતંકવાદનું શાસન ખત્મ થઈ ગયું છે. ગુરૂવાર મોડી રાતે અમમેરિકાએ બગદાદ એરપોર્ટની […]

Continue Reading