હાર્દિક પંડ્યા અને નતાશા પહેલીવાર એકબીજાની બહુ નજીક જોવા મળ્યાં, જુઓ તસવીરો

મુંબઈ: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચે દુબઈમાં સગાઈ કરીને બધાંને ચોંકાવી દીધા હતાં. સગાઈ બાદ હાર્દિક અને નતાશાએ પોતાના સોશિયલ પેજ પર તસવીરો પોસ્ટ કરી હતી જે વાયરલ થઈ હતી. જોકે ત્યાર બાદ નતાશા હાર્દિકની વધુ એક તસવીર સામે આવી છે. જેમાં નતાશા અને હાર્દિક એકબીજાની બહુ જ નજીક જોવા મળ્યાં […]

Continue Reading

હાર્દિક પંડ્યા અને વિદેશી મોડલ નતાશા વચ્ચે છે રિલેશનશીપ? શેર કરી તસવીર

મુંબઈ: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા પણ અન્ય ખેલાડીઓની જેમ નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની સાથે ઈન્ટા સ્ટોરી શેર કર્યાં બાદ હાર્દિક પંડ્યાએ અભિનેત્રી નતાશા સ્ટાનકોવિચની સાથે એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં હાર્દિક પંડ્યા નતાશાનો હાથ પકડેલો જોવા મળ્યો હતો. હાર્દિકે આ તસવીરને શેર કરતાં નવા […]

Continue Reading

હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયાનો બતાવ્યો ડ્રેસિંગ રૂમ, જુઓ અંદરથી કેવો લાગે છે?

નોટિંગમ: વરસાદના કારણે વર્લ્ડ કપ 2019માં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચ રદ્દ કરી દેવામાં આવી હતી. મેચ રદ્દ થતાં ચાહકો નિરાશ થયા હતા. જોકે મેચ પહેલા જ હાર્દિક પંડ્યાએ એક વીડિયો પોસ્ટ કરી ચાહકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. હાર્દિક પંડ્યાએ એક વીડિયો દ્વારા ભારતીય ડ્રેસિંગ રૂમની એક ઝલક બતાવી હતી. આ વીડિયોને બીસીસીઆઈએ શેર કર્યો હતો. […]

Continue Reading