પોરબંદરમાં દરિયો તોફાની બનશે, સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં થાય તેવી સંભાવના
અમદાવાદ: પોરબંદરમાં અરબી સમુદ્રમાં લો-પ્રેશરના પગલે સૌરાષ્ટ્રમાં આવેલ દરિયો તોફાની બને તેવી સંભાવના છે જ્યારે આગામી સમયમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે તવું હવામાન વિભાગે જણાવ્યું હતું. મહત્વની વાત છે કે, દક્ષિણ ગુજરાતમાં કપરાડા, વાપી, નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં તો શુક્રવારે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અરબી સમુદ્રમાં સાઉથ-ઈસ્ટ દિશામાં લક્ષદ્વીપ…